Sell Stake: વોડાફોને આ કંપનીમાંથી બહાર નીકળવાની કરી જાહેરાત, હવે 8 રૂપિયાના સ્ટોક પર રહેશે ફોકસ
વોડાફોન લોનની ચૂકવણી કર્યા પછી બાકીની રકમનો ઉપયોગ તેના ભારતીય વોડાફોન આઈડિયાના લેણાંની ચુકવણી માટે કરશે. બુધવારે BSE પર આ કંપનીના શેર 358.75 રૂપિયા પર બંધ થયા હતા.
Most Read Stories