ભારતીય આર્મી સેના, વાયુ સેના અને નૌકાદળના અધિકારીઓની સલામી કેમ અલગ ? જાણો સંપૂર્ણ રહસ્ય, જુઓ તસવીરો

ભારતની રક્ષા કરવા માટે ત્રણ અલગ અલગ પ્રકારની સેનાઓ કાર્યરત છે. જેમાં નૌકાદળ, આર્મી સેના અને વાયુ સેનાનો સમાવેશ થાય છે. ત્યારે દરેક સેનાની અલગ અલગ પ્રકારની સલામી આપવામાં આવે છે.

| Updated on: Dec 04, 2024 | 2:35 PM
નૌકાદળની સેના તેમના અધિકારીઓને જ્યારે સલામી આપે છે. ત્યારે હથેળી જમીન તરફ રાખે છે. નૌકાદળની સેના દરિયામાં કામ કરતા હોવાથી તેમની હથેળી પર તેલ, ગ્રીસથી ગંદા ડાઘ હોવાથી અધિકારીઓને અપમાન ન લાગે તે માટે હથેળી જમીન તરફ રાખવામાં આવે છે.

1 / 5
ભારતીય આર્મી સેનામાં સલામી હંમેશા હથેળીને આગળ રાખીને કરવામાં આવે છે. સૈનિકો યુદ્ધમાં ઢાલ પહેરતા હતા અને હથિયારો લઈ જતા હતા. ત્યારે હથેળીને આગળ રાખીને તેઓ સૂચવે છે કે તેમની પાસે શસ્ત્રો નથી.

2 / 5
આ સલામી અનુશાસન, હિંમત અને સન્માનનું પ્રતીક માનવામાં આવે છે. જે ભારતીય સેનાની પરંપરા સાથે જોડાયેલી છે. આ રીતે જ ભારતીય વાયુસેનાની સલામી પણ અલગ રીતે આપવામાં આવે છે.

3 / 5
ભારતીય વાયુસેના જ્યારે સલામી આપે છે ત્યારે હથેળીને 45 ડિગ્રીના ખૂણા પર રાખીને એરફોર્સની સલામી કરવામાં આવે છે. તેનો અર્થ એ છે કે હથેળી સ્વચ્છ અને ખુલ્લી દેખાય છે.

4 / 5
આ ભારતીય વાયુસેનાની આ સલામી ખુલ્લા અને પારદર્શક અભિગમનું પ્રતિક માનવામાં આવે છે. આ સલામ ઉડાન પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા અને ઈમાનદારીનું પણ પ્રતીક માનવામાં આવે છે.

5 / 5
Follow Us:
બાંગ્લાદેશમાં હિંદુઓ પર બની રહેલી ઘટનાઓનો અમદાવાદમાં ઠેરઠેર વિરોધ

Surat : ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ એક બોગસ તબીબની ધરપકડ

જંત્રીના નવા ભાવથી મધ્યમ વર્ગ માટે ઘર ખરીદવું બનશે મુશ્કેલ

અંબાલાલની આગાહી : 8 ડિસેમ્બર બાદ ગુજરાતમાં પડશે કાતિલ ઠંડી

અપહરણ બાદ યુવતી પર સામૂહિક દુષ્કર્મની ઘટનામાં પોલીસે હાથ ધરી તપાસ

રાજકોટના ગવરીદડ નજીક 9 કિલોથી વધારે ગાંજાનો જથ્થો ઝડપાયો

ખાનગી લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 10 લોકો ઈજાગ્રસ્ત

અમદાવાદ - વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત

આ 6 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે

ગુજરાતના આ વિસ્તારોમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી

g clip-path="url(#clip0_868_265)">