Vastu Tips : બાથરુમનો દરવાજો ખુલ્લો રાખવો જોઈએ કે નહીં ?
Image - Freepik
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં દરેક વસ્તુ રાખવાના નિયમ હોય છે.
ઘરમાં બાથરુમનો દરવાજો ખુલો રાખવો કે નહીં તેના અંગે પણ વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવેલુ છે.
બાથરુમનો ઉપયોગ કરીને જો બાથરુમનો દરવાજો ખુલ્લો રાખવામાં આવે તો વાસ્તુ દોષ લાગી શકે છે.
જો બાથરુમ બેડરુમની અંદર હોય તો તેનો દરવાજો ખુલ્લો રાખવાથી નકારાત્મકતા ફેલાય છે.
જીવનમાં સ્વાસ્થ્ય અંગે પણ સમસ્યા સર્જાઈ શકે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો દરવાજો ઉત્તર - પશ્વિમ દિશામાં બાથરુમ માટે શુભ માનવામાં આવે છે.
તમે બાથરુમમાં છોડ પણ તમે મુકી શકો છો.
(અહીં આપેલી માહિતી લોકોની આસ્થા સાથે જોડાયેલી છે TV9 તેનાથી સંબંધિત કોઈ દાવો કરતું નથી સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને તે અહીં રજૂ કરવામાં આવ્યું છે.)