સારા સમાચાર, વધી ગઈ UPI લાઇટ ટ્રાન્ઝેક્શનની લિમિટ, આ ગ્રાહકોને મળશે મોટી સુવિધા
RBIએ 'UPI Lite'નો ઉપયોગ કરતા ગ્રાહકોને મોટી રાહત આપી છે. UPI લાઇટમાં વોલેટની મર્યાદા વધારીને 5,000 રૂપિયા અને પ્રતિ ટ્રાન્ઝેક્શન મર્યાદા વધારીને 1,000 રૂપિયા કરવામાં આવી છે.
Most Read Stories