Pharma Company Share: 3 દિવસમાં 35% થી વધુ ઉછળ્યો આ નાનો શેર, ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો, કંપની છે દેવા મુક્ત
સ્મોલ કેપ કંપનીના શેરમાં ઝડપી ઉછાળો જોવા મળ્યો છે. 04 ડિસેમ્બરના રોજ કંપનીના શેરમાં 14% થી વધુનો વધારો થયો હતો. આ શેરમાં છેલ્લા 3 ટ્રેડિંગ સેશનમાં 35% થી વધુનો વધારો જોવા મળ્યો છે.
Most Read Stories