Stock Split : 5 ભાગમાં વહેંચાશે આ શેર, કંપનીની જાહેરાત બાદ શેરના ભાવમાં 7%નો વધારો, જાણો
આ કંપની તેના શેરને 5 ભાગોમાં વહેંચવા જઈ રહી છે. આ શેર વિભાજન પછી, કંપનીના શેરની ફેસ વેલ્યુ ઘટીને શેર દીઠ 2 રૂપિયા થઈ જશે. તમને જણાવી દઈએ કે, કંપનીએ બે વખત બોનસ શેર પણ આપ્યા છે. BSE ડેટા અનુસાર, કંપની 2020 થી સતત ડિવિડન્ડ ચૂકવી રહી છે. 2020 માં, કંપનીએ શેર દીઠ 1.5 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું, 2021 માં કંપનીએ 3 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું
Most Read Stories