શું તમે જાણો છો કે કેનેડામાં નાગરિકતા કેવી રીતે મેળવવી

23 ડિસેમ્બર, 2024

કેનેડિયન નાગરિક બનવા માટે તમારી પાસે કેનેડામાં કાયમી રહેઠાણ  હોવું આવશ્યક છે

તમારી પાસે અંગ્રેજી અથવા ફ્રેન્ચ ભાષામાં બોલવાની અને સાંભળવાની સારી કુશળતા હોવી જોઈએ

અરજી કરતા પહેલા છેલ્લા 5માંથી 3 વર્ષ કેનેડામાં રહેતા હોવા જોઈએ

ઉપરાંત, તમારા માટે આ ત્રણ વર્ષ દરમિયાન કેનેડામાં Tax ચૂકવવો જરૂરી છે.

જો આવું ન થાય તો તમને નાગરિકતા માટે લાયક ગણવામાં આવશે નહીં.

નાગરિકતા મેળવવા માટે, અરજદારે સીટીઝનશીપ ટેસ્ટ પાસ કરવી આવશ્યક છે.

આ પરીક્ષણ દરમિયાન અરજદારને કેનેડિયન નાગરિકોની જવાબદારીઓ અને અધિકારો વિશે પ્રશ્નો પૂછવામાં આવે છે.

જો તમે પણ કેનેડાની નાગરિકતા મેળવવા માંગતા હો, તો તમે canada.ca વેબસાઈટ પર જઈને અરજી કરી શકો છો.