શું તમે પણ ચહેરા પર લગાવો છો લીંબુ કે ટામેટા ? તો જાણી લો નુકસાન
લોકો તેમની ત્વચાની સંભાળ રાખવા માટે ઘણા પ્રકારના ઉત્પાદનો અને ઘરેલું ઉપચાર અપનાવે છે.જેમાં ઘણા લોકો ચહેરાને નિખારવા અને ડાઘ-ધબ્બા દૂર કરવા માટે લીંબુ અને ટામેટાંનો પણ ઉપયોગ કરે છે, પરંતુ તેના ગેરફાયદા પણ હોઈ શકે છે.
Most Read Stories