AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એક જ દિવસમા 8 ટકા વધ્યો Federal Bank નો શેર, ઝુનઝુનવાલા પાસે છે 3 કરોડ શેર અને LIC પાસે 8 કરોડ શેર છે

Federal Bank Share: ફેડરલ બેંક લિમિટેડના શેર આજે મંગળવારે ટ્રેડિંગ દરમિયાન ફોકસમાં છે. કંપનીનો શેર આજે 8.55% થી વધુ વધીને રૂ. 200.8 ની ઇન્ટ્રા-ડે હાઇએ પહોંચ્યો હતો.

| Updated on: Oct 29, 2024 | 4:44 PM
Share
Federal Bank Share: ફેડરલ બેંક લિમિટેડના શેર આજે મંગળવારે(29-10-2024) ટ્રેડિંગ દરમિયાન ફોકસમાં છે. કંપનીનો શેર આજે 8.55% થી વધુ વધીને રૂ. 200.8 ની ઇન્ટ્રા-ડે હાઇએ પહોંચ્યો હતો. શેરમાં આ વધારો થવા પાછળનું કારણ સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો છે.

1 / 6
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ખાનગી ક્ષેત્રની બેન્કોનો ચોખ્ખો નફો 11 ટકા વધીને રૂ. 1,057 કરોડ થયો છે. એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં બેંકે રૂ. 954 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. તમને જણાવી દઈએ કે લેટેસ્ટ શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ રેખા ઝુનઝુનવાલાની પાસે કંપનીમાં 3,45,30,060 શેર અથવા 1.42 ટકા હિસ્સો છે. LIC કંપનીમાં 3.47 ટકા હિસ્સો ધરાવે છે એટલે કે 8,42,36,556 શેર્સ.

2 / 6
શેરબજારને આપેલી માહિતીમાં ફેડરલ બેંકે કહ્યું કે સમીક્ષા હેઠળના ક્વાર્ટર દરમિયાન તેની કુલ આવક વધીને 7,541 કરોડ રૂપિયા થઈ ગઈ, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 6,186 કરોડ રૂપિયા હતી. બેન્કે સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળામાં રૂ. 6,577 કરોડની વ્યાજની આવક મેળવી હતી, જે એક વર્ષ અગાઉના સમાન ગાળામાં રૂ. 5,455 કરોડ હતી.

3 / 6
બેંકની ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPA) વાર્ષિક ધોરણે 2.26 ટકાથી ઘટીને 2.09 ટકા થઈ ગઈ છે. એ જ રીતે, નેટ એનપીએ અથવા બેડ લોન ગયા નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરના અંતે 0.64 ટકાથી ઘટીને સપ્ટેમ્બર 2024ના અંતે 0.57 ટકા થઈ ગઈ છે.

4 / 6
બ્રોકરેજ ફર્મ આનંદ રાઠીએ ફેડરલ બેંક પર હકારાત્મક વલણ જાળવી રાખ્યું છે અને સૂચવ્યું છે કે તે રોકાણની સારી તક છે. આનંદ રાઠીએ એકંદર મૂલ્યાંકનના આધારે 242 રૂપિયાનો લક્ષ્યાંક રાખ્યો છે. વિશ્લેષકે ફેડરલ બેંક માટે રૂ. 225-250ની રેન્જમાં પ્રાઇસ બેન્ડ સૂચવ્યું છે. નુવામાએ કહ્યું, "અમે સારી વૃદ્ધિ અને મજબૂત સંપત્તિની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને 'બાય' ટાર્ગેટ આપી છીએ. અમે માનીએ છીએ કે ફેડરલ પાસે એક મજબૂત CEO ની સાથે સાથે એક મજબૂત મેનેજમેન્ટ ટીમ પણ છે. અમારો ટાર્ગેટ રૂ. 235 છે."

5 / 6
એક જ દિવસમા 8 ટકા વધ્યો Federal Bank નો શેર, ઝુનઝુનવાલા પાસે છે 3 કરોડ શેર અને LIC પાસે 8 કરોડ શેર છે

6 / 6
g clip-path="url(#clip0_868_265)">