IPL 2025: ગુજરાત ટાઈટન્સ શુભમન ગિલ અને રાશિદ ખાન સિવાય વધુ 3 ખેલાડીઓને રિટેન કરશે

2022ની IPL ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સને ગત સિઝનમાં ખરાબ પ્રદર્શન સાથે સંઘર્ષ કરવો પડ્યો હતો. ગુજરાત પોઈન્ટ ટેબલમાં આઠમાં ક્રમે રહ્યું હતું. શુભમન ગિલની કપ્તાની હેઠળ આ ગુજરાતની પ્રથમ સિઝન હતી, પરંતુ તેમ છતાં ગુજરાત ટાઈટન્સ ગિલને રિટેન કરશે. ગિલ સિવાય અન્ય ચાર ખેલાડીઓને પણ ફ્રેન્ચાઈઝી જાળવી રાખશે.

| Updated on: Oct 29, 2024 | 6:48 PM
IPL રિટેન્શનની તારીખ હવે બહુ દૂર નથી. 31 ઓક્ટોબરે તમામ 10 ફ્રેન્ચાઈઝી જાહેર કરશે કે તેઓએ કયા ખેલાડીઓને જાળવી રાખ્યા છે. આ બધાની વચ્ચે પૂર્વ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ વિશે પણ સમાચાર સામે આવી રહ્યા છે. એવું પહેલાથી જ માનવામાં આવી રહ્યું છે કે  ગુજરાત ટાઈટન્સ સુકાની શુભમન ગિલ અને અનુભવી સ્પિનર ​​રાશિદ ખાનને જાળવી રાખશે, પરંતુ તેમના સિવાય 3 વધુ ખેલાડીઓ એવા છે જેમના નામ નિશ્ચિત જણાય છે.

1 / 5
2022ની ચેમ્પિયન અને 2023માં રનર્સઅપ ગુજરાત ટાઈટન્સ માટે છેલ્લી સિઝન સારી રહી ન હતી. કેપ્ટન હાર્દિક પંડ્યાની વિદાય બાદ ટીમ 14 મેચમાં 5 જીત સાથે આઠમા સ્થાને રહી હતી. ગત સિઝનમાં સ્ટાર બેટ્સમેન શુભમન ગિલને પ્રથમ વખત ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જો કે, તે તેના માટે ઉતાર-ચઢાવથી ભરેલું વર્ષ હતું, જ્યાં તે પોતે 2023માં દેખાડેલી રમત બતાવી શક્યો ન હતો. છતાં, તે નિશ્ચિત છે કે ફ્રેન્ચાઈઝી તેને જાળવી રાખશે, કારણ કે તે માત્ર ટીમ ઈન્ડિયાનો ઉપ-કેપ્ટન અને ગુજરાતનો કેપ્ટન જ નહીં પરંતુ એક મોટી બ્રાન્ડ તરીકે પણ ઉભરી આવ્યો છે.

2 / 5
આવી સ્થિતિમાં શુભમન ગિલને રિટેન કરવા અંગે કોઈ શંકા ન હોઈ શકે. સ્ટાર અફઘાન લેગ સ્પિનર ​​રાશિદ ખાન જેવા બોલરને બહાર કરવાની ભૂલ સનરાઈઝર્સ હૈદરાબાદે ચોક્કસપણે કરી હતી, પરંતુ ગુજરાત આ ભૂલનું પુનરાવર્તન કરવાનું પસંદ કરશે નહીં. આ સિવાય અન્ય કોને જાળવી રાખવામાં આવશે તે મોટો પ્રશ્ન છે.

3 / 5
એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ગિલ અને રાશિદ સિવાય ગુજરાત ટાઈટન્સ રાહુલ તેવટિયા, સાઈ સુદર્શન અને શાહરૂખ ખાનને રિટેન કરી શકે છે. તેવટિયાએ પોતાને એક ઉત્તમ ફિનિશર તરીકે સાબિત કર્યું છે, જ્યારે શાહરૂખે પણ છેલ્લી સિઝનમાં વિસ્ફોટક બેટિંગની ઝલક દેખાડી હતી. યુવા બેટ્સમેન સાઈ સુદર્શન સતત રન બનાવી રહ્યો છે.

4 / 5
એટલે કે ફ્રેન્ચાઈઝી ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ બેટ્સમેન ડેવિડ મિલરને રિલીઝ કરશે. જો કે, આ બંને દિગ્ગજોના પ્રદર્શનને જોતા અનુમાન લગાવી શકાય છે કે ગુજરાત ટાઈટન્સ મેગા ઓક્શનમાં આ બંને પર ફરીથી બોલી લગાવી શકે છે. જોકે, શમી માટે દાવેદારોની સંખ્યા વધી શકે છે, તેથી તેને છોડવાનો નિર્ણય ગુજરાત માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. (All Photo Credit : PTI/Getty)

5 / 5
Follow Us:
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી

ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો

બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન

સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ

સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ

જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે

લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા

ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે

ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ

ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ

g clip-path="url(#clip0_868_265)">