Mahindraની આ SUVની જોરદાર ડિમાન્ડ, આજે બુક કરાવશો તો 2026માં મળશે ચાવી !
3 ડોર Thar પછી મહિન્દ્રાએ આ વર્ષે ગ્રાહકો માટે નવી 5 ડોર થાર લોન્ચ કરી છે. Thar Roxxને લોન્ચ થયા બાદથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ SUVનું બુકિંગ શરૂ થતાં જ કંપનીને એક કલાકમાં 1.76 લાખ બુકિંગ મળી ગયા છે અને આ SUVનો વેઇટિંગ પિરિયડ 1.5 વર્ષ વધી ગયો છે.
Most Read Stories