ધનતેરસ પર દેવી લક્ષ્મીએ શેરબજારમાં કર્યો ધનનો વરસાદ, બેંક નિફ્ટીમાં 1000 પોઈન્ટનો વધારો

છેલ્લા થોડા દિવસોથી શેર માર્કેટમાં દરરોજ ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો હતો. માર્કેટમાં પહેલીવાર 33 દિવસ પછી સતત બે દિવસથી નિફ્ટી50 ગ્રીન સિગ્નલ બનાવી રહ્યો છે. માર્કેટમાં આજે એટલે કે 29 ઓક્ટોબરના રોજ દેશમાં ધનતેરસની ઉજવણી ચાલી રહી છે, ત્યારે માર્કેટમાં પણ તેજી જોવા મળી હતી.

| Updated on: Oct 29, 2024 | 5:21 PM
દિવાળી પહેલા શેરબજારોમાં તેજીનો દોર જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી સતત બીજા ટ્રેડિંગ દિવસે તેજી સાથે બંધ થયા છે. 5મી જૂન 2024 પછી પ્રથમ વખત બેંક નિફ્ટીએ એક જ દિવસમાં એક હજારથી વધુ પોઈન્ટ્સ વધ્યો છે.

1 / 7
સેન્સેક્સ 363.99 પોઈન્ટ્સ અથવા 0.45 ટકાના વધારા સાથે 80,369.03 પર અને નિફ્ટી 0.52 ટકા અથવા 127.70 પોઈન્ટના વધારા સાથે 24,466.85 પર બંધ થયો. 26 સપ્ટેમ્બર 2024 પછી પહેલીવાર એટલે કે 33 દિવસ પછી, નિફ્ટી50 સતત બે દિવસ સુધી ગ્રીન કેન્ડલ સાથે બંધ થયો હતો.

2 / 7
મતલબ કે તેજીનો તબક્કો શરૂ થઈ ગયો છે. સેન્સેક્સની ટોચની કંપનીઓમાં સૌથી વધુ ઉછાળો SBIના શેરમાં જોવા મળ્યો છે. બેંકના શેર 5 ટકાથી વધુના ઉછાળા સાથે બંધ થયા છે.

3 / 7
ICICI બેંકના શેરમાં 3 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. NTPC, Bajaj Finserv ના શેર 2 ટકાથી વધુના વધારા સાથે બંધ થયા છે.

4 / 7
આજે એશિયન બજારોમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો હતો. જાપાનનો નિક્કી 225 ફ્લેટ રહ્યો, જ્યારે ટોપિક્સ 0.3 ટકા વધ્યો હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.4 ટકા અને કોસ્ડેક 0.41 ટકા ઘટ્યો હતો. હોંગકોંગના હેંગસેંગ ઈન્ડેક્સ ફ્યુચર્સને ઊંચા ખુલવાના સંકેત આપ્યા છે.

5 / 7
GIFT નિફ્ટી 24,390ના સ્તરની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો, જે નિફ્ટી ફ્યુચર્સના અગાઉના બંધથી લગભગ 40 પોઈન્ટનું પ્રીમિયમ હતું. આ ભારતીય શેરબજારના સૂચકાંકો માટે સકારાત્મક શરૂઆત સૂચવે છે.

6 / 7
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

7 / 7
Follow Us:
આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે

ગુજરાતમાં શીતલહેરની આગાહી, આ જિલ્લાઓમાં હાડ થીજવતી ઠંડીની સંભાવના

મહીસાગરમાં જાતિના દાખલા મુદ્દે સતત ચોથા દિવસે બાળકો ગેરહાજર

રાશનની દુકાનોમાં લાભાર્થીને લૂંટવાનો કારસો, કટકીનો વેપલો બેફામ

IOCLમાં બ્લાસ્ટ કેસમાં 11 અધિરકારીની પૂછપરછ

મોરબીમાં જુગાર રમતા ભાજપના હોદ્દેદારો સહિત 18 લોકો ઝડપાયા

રાશન કાર્ડ ધારકોને મળતા સસ્તા અનાજમાં દુકાનધારક દ્વારા ખુલ્લેઆમ કટકી

ગોમતીપુરામાં શંકાસ્પદ યુવકની કસ્ટોડિયલ ડેથ !

ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા પર દુષ્કર્મનો આરોપ

ચોટીલા નજીક બોલેરો સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત

g clip-path="url(#clip0_868_265)">