Diwali 2024 : બાળકો પાસે આ કામ કરાવો એટલા વ્યસ્ત થઈ જશે કે ફટાકડા ફોડવાનું નામ પણ નહીં લે

જો તમે વિચારી રહ્યા છો કે, તમારા બાળકને કઈ રીતે ફટાકડાંથી દુર રાખવા, તો આજે અમે તમને કેટલીક ટિપ્સ જણાવીશું , જેનાથી તમારું ટેન્શન તો દુર થશે. સાથે બાળકો માટે દિવાળી શાનદાર રહેશે. ફટાકડાને હાથ પણ લગાવશે નહીં.

| Updated on: Oct 29, 2024 | 4:48 PM
 દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. બાળકો માટે દિવાળી એટલે ફટાકડા ફોડવાનો તહેવાર હોય છે. ફટાકડા બાળકો અને પર્યાવરણ બંન્ને માટે સુરક્ષિત નથી. માતા-પિતા પણ વિચારતા હોય છે કે, બાળકોને ફટાકડાથી કઈ રીતે દુર રાખવા, તો આજે અમે તમારા માટે એક શાનદાર ટિપ્સ લઈને આવ્યા છીએ. જેનાથી તમારું બાળક ફટાકડા ફોડવાનું નામ પણ નહી લે.

1 / 5
માત્ર વડીલોને જ નહી પરંતુ નાના બાળકોને પણ રોશનીથી ઝગમગતું ઘર પસંદ હોય છે. ઘરની સજાવટ કરવા માટે બાળકોની મદદ લઈ શકો છો. આ કામ કરવાથી બાળકો પણ ખુશ થશે. ઘરની સજાવટમાં વ્યસ્ત રહેશે તો ફટકાડા ફોડવાથી દુર રહેશે.

2 / 5
દિવાળી પર ઘરમાં લક્ષ્મી અને ભગવાન ગણેશની પુજા કરવામાં આવે છે. તમે પુજામાં પાડોશીઓ, સંબંધીઓ,ફ્રેન્ડ તેમજ બાળકોના મિત્રોને પણ બોલાવી શકો છો. પુજાની તૈયારીમાં બાળકોની મદદ જરુર લેવી. તેમજ તેને રીતિ રિવાજ વિશે પણ જણાવો. આનાથી બાળકોનું ધ્યાન ફટાકડાથી દુર રહેશે, મન લગાવી પુજા કરશે.

3 / 5
રંગોળીમાં રંગથી રમવું બાળકોને ખુબ પસંદ હોય છે. દિવાળીની સુંદરતા આકર્ષક રંગોળીથી વધી જાય છે. તમે પણ તમારા બાળકોને રંગોળી બનાવવા માટે કહો તેમજ તેની મદદ લઈ શકો છો. આ એક્ટિવિટીથી બાળકોને ખુબ મજા આવશે.

4 / 5
દિવાળી પર તમારા ઘરે એક નાની પાર્ટી પણ રાખી શકો છો. જેમાં તમારા મિત્રો તેમજ બાળકોના મિત્રોને બોલાવી કોઈ ગેમ પ્લાન પણ રાખી શકો છો.જેમાં બાળકો ગેમ રમવામાં વ્યસ્ત રહેશે અને દિવાળી સારી રીતે એન્જોય કરશે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">