Plant In Pot : માટી કે પ્લાસ્ટિક.... છોડ ઉગાડવા માટે ક્યું કૂંડુ સૌથી સારું ? જાણો
Image -Social Media
6.12.2025
અત્યારે મોટાભાગના લોકોને કિચન ગાર્ડનનો શોખ ધરાવે છે.
પ્લાસ્ટિકના કૂંડા કરતાં માટીના કૂંડામાં છોડ વધુ સારી રીતે ઉગે છે.
આનું મુખ્ય કારણ એ છે કે માટીના કૂંડામાં હવાની અવરજવર યોગ્ય પ્રમાણમાં રહે છે.
ત્યારે માટીમાં ભેજનું સંતુલન જાળવી રાખે છે અને મૂળને હવા પૂરી પાડે છે.
તેઓ તાપમાનના વધઘટને પણ વધુ સારી રીતે સંભાળે છે. બીજી બાજુ, પ્લાસ્ટિકના કૂંડા સસ્તા હોય છે.
આ કૂંડામાં માટીમાં ભેજ વધારે રહેતો હોવાથી મૂળ સડવાની શક્યતામાં વધારો થાય છે.
જો તમે તમારા છોડ માટે લાંબુ આયુષ્ય અને સ્વસ્થ વિકાસ સુનિશ્ચિત કરવા માંગતા હો, તો માટીના કૂંડાને પસંદ કરવું જોઈએ.
નાના છોડ માટે ડ્રેનેજ વાળું કૂંડાની પસંદગી કરવી જોઈએ. જેમાં છોડ સારી રીતે ઉગી શકે છે.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો
શિયાળામાં પાઈનેપલ ખાવાથી થાય છે અઢળક ફાયદા
આ પણ વાંચો
પનીર ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો