AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અભિનેત્રીનું IAS અધિકારી બનવાનું હતુ સ્વપ્ન, આજે બોલિવુડ સાઉથમાં કરે છે કામ

અભિનેત્રી રાશિ ખન્ના આજે 30 નવેમ્બરના રોજ પોતાનો 35મો જન્મદિવસ ઉજવી રહી છે. અભિનેત્રીની ફિલ્મી કારકિર્દીની શરૂઆત એક અદ્ભુત રહી છે. જોકે, તેનું સાચું સ્વપ્ન કંઈક બીજું જ હતું. તો આજે આપણે રાશિ ખન્નાના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

| Updated on: Dec 07, 2025 | 7:17 AM
Share
 ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા એવા સ્ટાર્સ છે જેમણે પોતાની મહેનતથી પોતાની ઓળખ બનાવી છે. આમાંથી કેટલાક સ્ટાર્સે બોલિવુડ સિનેમા તેમજ સાઉથ સિનેમામાં પણ નોંધપાત્ર સફળતા મેળવી છે. રાશિ ખન્નાના પરિવાર વિશે જાણીએ.

1 / 15
રાશિ ખન્નાનો જન્મ 30 નવેમ્બર 1990ના રોજ થયો હતો અને તે દિલ્હીની રહેવાસી છે. અભિનેત્રીનું શાળાકીય શિક્ષણ સેન્ટ માર્ક્સ સિનિયર સેકન્ડરી પબ્લિક સ્કૂલ, દિલ્હીમાં કર્યું હતું અને લેડી શ્રી રામ કોલેજ દિલ્હીમાંથી અંગ્રેજીમાં બેચલર ઓફ આર્ટ્સ સાથે સ્નાતકની પદવી મેળવી હતી.

2 / 15
રાશિ ખન્નાનો પરિવાર અને પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો જાણો

3 / 15
તેના પિતા રાજ કુમાર ખન્ના મેટ્રો સેલ્સ કોર્પોરેશનમાં કામ કરે છે, અને તેની માતા સરિતા ખન્ના ગૃહિણી છે. રાશિનો એક મોટો ભાઈ, રૌનક ખન્ના પણ છે.

4 / 15
રાશિ ખન્ના ભણવામાં ખુબ જ હોશિયાર હતી. અભિનેત્રી નાની હતી ત્યારે સિંગર બનવા માંગતી હતી. રાશિ ખન્નાએ કહ્યું હતુ કે તેને મોડેલિંગમાં રસ નહોતો કે અભિનેત્રી બનવાનો વિચાર નહોતો અને તે તેના નસબી જ તેને અભિનેત્રી બનાવી.

5 / 15
રાશિ ખન્નાના કરિયર વિશે વાત કરીએ તો, તેમણે હિન્દી ફિલ્મોથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. બાદમાં તેમણે સાઉથની ફિલ્મ ઉદ્યોગમાં પોતાને સ્થાપિત કરી. જોકે, અભિનેત્રીનું બાળપણનું સ્વપ્ન કંઈક બીજું જ હતું.

6 / 15
રાશિ બાળપણથી જ એક તેજસ્વી વિદ્યાર્થી હતી અને IAS અધિકારી બનવાનું સ્વપ્ન જોતી હતી. જોકે, કોલેજ દરમિયાન, અભિનેત્રીએ એક જાહેરાત કંપનીમાં કોપીરાઇટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતુ.

7 / 15
આ સમય દરમિયાન અભિનેત્રીને મોડેલિંગની ઓફર મળવા લાગી અને ધીમે ધીમે તેમણે સફળ મોડેલિંગ કારકિર્દી બનાવી.

8 / 15
 આ ઉપરાંત, તેને જોન અબ્રાહમની ફિલ્મ મદ્રાસ કાફેમાં કામ કરવાની ઓફર મળી.

9 / 15
 રાશિ ખન્નાએ ફરહાન અખ્તરની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ "120 બહાદુર"માં પોતાના અભિનયથી ચાહકોનું દિલ જીતી લીધું છે.

10 / 15
ફિલ્મમાં તેના લુક અને અભિનયની ખૂબ પ્રશંસા થઈ છે.

11 / 15
અભિનેત્રી રાશિ ખન્ના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.રાશિ ખન્ના ફિલ્મ ઈન્ડસ્ટ્રી તેમજ ગ્લેમર જગતમાં એક જાણીતું નામ છે. તેના ફેશનેબલ લુક્સ ઘણીવાર ચર્ચામાં રહે છે.

12 / 15
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાશિ ખન્નાની કુલ સંપત્તિ અંદાજે 55 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. તે દરેક ફિલ્મ માટે આશરે 30 થી 40 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

13 / 15
 ફિલ્મો ઉપરાંત, તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને જાહેરાતોમાંથી પણ સારી કમાણી કરે છે. તેના હૈદરાબાદ અને હરિયાણામાં લક્ઝરી ઘર છે. રાશિને લક્ઝરી કારનો પણ ખૂબ શોખ છે.

14 / 15
અભિનયની સાથે  તે ફિટનેસ અને ફેશન પ્રત્યે પણ ખૂબ એક્ટિવ છે અને વારંવાર તેના ચાહકો સાથે નવા ફોટા શેર કરે છે.

15 / 15

ફેમિલી ટ્રી જેને વંશાવળી પણ કહેવાય છે, ફેમિલી ટ્રી એટલે કે, કૌટુંબિક સંબંધોનું પ્રતિનિધિત્વ કરતો ચાર્ટ છે. જેમાં આખા પરિવારની વિગતો હોય છે. અહી ક્લિક કરો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !

આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો

g clip-path="url(#clip0_868_265)">