Stocks Forecast : નીવા ભૂપા, ગ્લોબલ હેલ્થ સહિત આ શેરમાં કમાણીનો મોકો, ભાવમાં મોટા ઉછાળાની સંભાવના
જો તમે કોઈ પણ શેર ભવિષ્યમાં કેટલો વધશે કે ઘટશે તે જાણવા માંગો છો તો ચાલો જાણીએ અહીં કેટલાક શેરના ફોરકાસ્ટની માહિતી. આજે અમે 4 શેરના ફોરકાસ્ટ અંગે તમને માહિતી આપવાના છે.

કોઈ કંપનીનો શેર ભવિષ્યમાં વધશે કે ઘટશે તે અંગે માહિતીને નિષ્ણાંતો દ્વારા કે તેના ડેટા અને ચાર્જ દ્વારા આપવામાં સ્ટોક ફોરકાસ્ટ કહે છે. જો તમે કોઈ પણ શેર ભવિષ્યમાં કેટલો વધશે કે ઘટશે તે જાણવા માંગો છો તો ચાલો જાણીએ અહીં કેટલાક શેરના ફોરકાસ્ટની માહિતી. આજે અમે 4 શેરના ફોરકાસ્ટ અંગે તમને માહિતી આપવાના છે.

Niva Bupa Health Insurance Company Limited: 73 રુપિયાના આ શેર પર 86 રુપિયાનો ટાર્ગેટ પ્રાઈઝ આપવામાં આવ્યો છે. આ શેર જો આ એક વર્ષ દરમિયાન વધે છે તો 29%ના મોટા વધારા સાથે 95 રુપિયા પર શેરનો ભાવ આવી શકે ની સંભાવના છે. હાલ આ શેર પર કોઈ ઘટાડાના સંકેત ચાર્ટ મુજબ દેખાઈ રહ્યા નથી. પણ શું આ શેર ખરીદવો જોઈએ કે પછી તમારા પોર્ટફોલિયોમાં હોય તો વેચી દેવો જોઈએ કે ચાલો એક્સપર્ટ શું કહે છે અહીં જાણીએ

આ શેર પર 10 અનાલિસ્ટે પોતાની રાય આપી છે જેમાંથી 5 અનાલિસ્ટે આ શેરને સ્ટ્રોંગલિ Buy કરવા અંગે પોતાની રાય આપી રહ્યા છે, આ સિવાય 3 અનાલિસ્ટ પણ આ શેર Buy કરવાની રાય આપી રહ્યા છે. આ શેર પર બીજા 2 અનાલિસ્ટ Hold કરવા અંગે જણાવી રહ્યા છે.

Global Health Limited: ગ્લોબલ હેલ્થનો આ શેર હાલ 1163 રુપિયા પર ચાલી રહ્યો છે આ શેર પર 1393 રુપિયાની ટાર્ગેટ પ્રાઈઝ આપવામાં આવી છે. જો આ વર્ષ દરમિયાન આ શેરના ભાવમાં વધારો થાય છે તો 46%ના મોટા ઉછાળા સાથે આ શેરનો ભાવ 1707 રુપિયા પર આવી શકે છે. આ શેર પર પણ હાલ પુરતા ચાર્ટમાં ઘટાડાના સંકેત દેખાઈ રહ્યા નથી, તો શેર ખરીદવો જોઈએ કે નહીં ચાલો જાણીએ

આ શેર પર 14 અનાલિસ્ટે પોતાની રાય આપી છે જેમાંથી 5 અનાલિસ્ટે આ શેરને સ્ટ્રોંગલિ Buy કરવા અંગે પોતાની રાય આપી છે. તે સિવાય બીજા 4 અનાલિસ્ટે પણ આ શેરને Buy કરવા અંગે પોતાની રાય આપી છે, તેમજ આ શેરને Hold કરવા 4 અનાલિસ્ટ પોતાની રાય આપી છે અને 1 અનાલિસ્ટ આ શેરને Sell કરવા અંગે રાય આપી રહ્યા છે.

Alkyl Amines Chemicals Limited: 1637 રુપિયાના આ શેર પર 1950 રુપિયાનો ટાર્ગેટ પ્રાઈઝ આપવામાં આવ્યો છે. જો આ શેરમાં વધારો થાય છે તો તેનો ભાવ 33%ના મોટા વધારા સાથે 2,190 રુપિયા પર પહોંચી શકે ની સંભાવના છે. આ શેર પર કોઈ નેગેટિવ કે ઘટવાનાં સંકેત હાલ પુરતા દેખાઈ રહ્યા નથી.

આ શેર પર 4 અનાલિસ્ટે પોતાની રાય આપી છે જેમાંથી આ 1 અનાલિસ્ટ આ શેરને સ્ટ્રોંગલિ Buy કરવા કહી રહ્યા છે તે સિવાય 1 અનાલિસ્ટ શેરને કરવા તો 2 અનાલિસ્ટ આ શેરને Sell કરવા અંગે પોતાની રાય આપી રહ્યા છે.

Indigo Paints Ltd: ઈન્ડિગોનો આ શેર તેની ટાર્ગેટ પ્રાઈઝને પાર કરી ગયો છે અને હાલ તે 1235 રુપિયા પર ચાલી રહ્યો છે. અહીંથી જો આ શેર વધે છે તો 21%ના મોટા વધારા સાથે ભાવ 1505 રુપિયા પર પહોંચી શકે છે, તેમજ જો અહીંથી ભાવ ઘટે છે તો 21%ના મોટા ઘટાડા સાથે ભાવ 970 રુપિયા પર પણ આવી શકે છે. હવે આ શેર ખરીદવા પર એક્સપર્ટ શું કહે છે ચાલો જાણીએ

આ શેર પર 9 અનાલિસ્ટે પોતાની રાય આપી છે જેમાંથી 4 અનાલિસ્ટ આ શેરને સ્ટ્રોગંલિ Buy કરવા અંગે પોતાની રાય આપી રહ્યા છે તેમજ બીજા 1 અનાલિસ્ટ પણ આ શેરને Buy કરવા અંગે પોતાની રાય આપી રહ્યા છે. આ સિવાય 2 અનાલિસ્ટ આ શેરને Hold કરવા અંગે રાય આપી રહ્યા છે અને બીજા 2 અનાલિસ્ટ આ શેરને Sell કરવા જણાવી રહ્યા છે.
સ્ટોક ફોરકાસ્ટ એટલે શેરબજારને લગતી આગાહી. એટલે કે કોઈ પણ કંપનીના શેરના ભાવમાં વધારો કે ઘટાડો થશે તેની સામાન્ય સ્થિતિ કે અણસારને, પ્રયાસને સ્ટોક ફોરકાસ્ટ કહેવામાં આવે છે. શેરના ભાવિ મૂલ્યની આગાહી કરવાથી નોંધપાત્ર નફો થઈ શકે છે. અહીં ક્લિક કરો.
