AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: એક અઠવાડિયામાં 330 રુપિયા મોંઘુ થયું સોનું, જાણો આજનો લેટેસ્ટ ભાવ

એક અઠવાડિયામાં 24 કેરેટ સોનામાં ₹330નો વધારો થયો છે. 22 કેરેટ સોનાના ભાવમાં ₹300નો વધારો થયો છે. 7 ડિસેમ્બરે, રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,30,300 પ્રતિ 10 ગ્રામ થયો છે.

| Updated on: Dec 07, 2025 | 9:59 AM
Share
ભારતમાં સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે વધારો ચાલુ છે. એક અઠવાડિયામાં 24 કેરેટ સોનામાં ₹330નો વધારો થયો છે. 22 કેરેટ સોનાના ભાવમાં ₹300નો વધારો થયો છે. 7 ડિસેમ્બરે, રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,30,300 પ્રતિ 10 ગ્રામ હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો હાજર ભાવ $4,223.76 પ્રતિ ઔંસ છે. ચાલો દેશના કેટલાક મુખ્ય શહેરોમાં સોનાના ભાવ જાણીએ.

1 / 7
દિલ્હીમાં 7 ડિસેમ્બરના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં ફરી ઘટાડો થયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,30,300 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ ₹1,19,450 રૂપિયા પર છે.

2 / 7
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,19,300 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,30,150રૂપિયા છે.

3 / 7
આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ₹1,19,350 છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,30,200 પર પહોંચી ગયો છે.

4 / 7
સોનાની જેમ, ચાંદી પણ સાપ્તાહિક ધોરણે વધી રહી છે. એક અઠવાડિયામાં ચાંદીનો ભાવ ₹5,000 વધ્યો છે. 7 ડિસેમ્બરે, ભાવ ₹1,90,000 પ્રતિ કિલોગ્રામ હતો. વિદેશી બજારોમાં ચાંદીનો હાજર ભાવ ₹58.17 પ્રતિ ઔંસ છે. અમેરિકન ઉદ્યોગપતિ અને 'રિચ ડેડ પુઅર ડેડ' પુસ્તકના લેખક રોબર્ટ કિયોસાકીનો અંદાજ છે કે 2026 માં ચાંદી ટૂંક સમયમાં $70 અને કદાચ $200 પ્રતિ ઔંસ સુધી પહોંચી જશે.

5 / 7
વૈશ્વિક સ્તરે, સોનાનો હાજર ભાવ ઔંસ દીઠ $3,996.93 પર પહોંચી ગયો છે. ગોલ્ડમેન સૅક્સનો અંદાજ છે કે ડિસેમ્બર 2026 સુધીમાં સોનું $4,900 પ્રતિ ઔંસ સુધી પહોંચી જશે.

6 / 7
ANZ માને છે કે આવતા વર્ષના મધ્ય સુધીમાં સોનું $4,600 પ્રતિ ઔંસ સુધી પહોંચી જશે. DSP મેરિલ લિંચ પણ માને છે કે સોનાની તેજી હજુ સુધી સમાપ્ત થઈ નથી.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત

શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો

ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર

શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા

ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો

ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા

ડુંગળી પકવતા ખેડૂતો માટે "પડ્યા પર પાટુ" જેવી સ્થિતિ સર્જાઈ
ડુંગળી પકવતા ખેડૂતો માટે
g clip-path="url(#clip0_868_265)">