6-12-2025

કેએલ રાહુલે  રોહિત શર્માનો  વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

આફ્રિકા સામે વનડે સિરીઝમાં કેએલ રાહુલે ટીમ ઈન્ડિયાની કપ્તાની કરી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારતે કેએલ રાહુલની કેપ્ટનશીપ હેઠળ વિશાખાપટ્ટનમમાં 15મી વનડે રમી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કેએલ રાહુલની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ ત્રીજી વનડેમાં આફ્રિકાને ઓલઆઉટ કર્યું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રાહુલની કપ્તાનીમાં  15 વનડેમાંથી 11 મી વખત વિરોધી ટીમ ભારત સામે ઓલઆઉટ થઈ જે નવો વર્લ્ડ રેકોર્ડ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ રેકોર્ડ અગાઉ રોહિત શર્માના  નામે હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કેપ્ટન તરીકે રોહિતની પહેલી 15 વનડેમાં વિરોધી ટીમ 10 વખત ઓલઆઉટ થઈ હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જ્યારે રોહિતે આ સિદ્ધિ મેળવી ત્યારે તેણે વેસ્ટ ઈન્ડીઝના ક્લાઈવ લોયડનો રેકોર્ડ તોડ્યો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

લોયડની કપ્તાનીમાં 15 વનડેમાં વેસ્ટ ઈન્ડીઝે 9 વખત વિરોધી ટીમને ઓલઆઉટ કરી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM