AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toilet Flush : ટોયલેટમાં બે ફ્લશ બટન કેમ હોય છે? તમે નહીં જાણતા હોવા તેનું કારણ

અપણે રોજ ટોયલેટનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ હાલના નવા ઇંગ્લિશ ટોયલેટમાં રહેલા બે ફ્લશ બટન વિશે ખૂબ ઓછા લોકોને સાચી જાણકારી હોય છે. ચાલો આજે જાણી લઈએ કે વેસ્ટર્ન કોમોડમાં એકના બદલે બે બટન કેમ હોય છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ.

| Updated on: Dec 06, 2025 | 3:46 PM
Share
ઘણા લોકો ઓફિસ, શાળા, કોલેજ, હોટેલ, રેસ્ટોરન્ટ અને ઘરમાં વેસ્ટર્ન કોમોડનો ઉપયોગ કરે છે. જો તમે ધ્યાન આપ્યું હોય, તો તમને ફ્લશ પર એક નાનું બટન અને એક મોટું બટન દેખાયું હશે. સૌ કોઈએ ક્યારેય વિચાર્યું હશે કે એક બટન પૂરતું ન હોય? તો તેનો હકીકતનો જવાબ છે – પાણી બચાવવું.

1 / 6
ફ્લશમાં રહેલા બે બટનને “ડ્યુઅલ ફ્લશ સિસ્ટમ” કહેવામાં આવે છે. આ સિસ્ટમનો મુખ્ય હેતુ છે જરૂર મુજબ પાણી છોડવું અને પાણીનો બગાડ અટકાવવો.

2 / 6
નાનું બટન (Low Flush) ફક્ત પેશાબ જેવી પ્રવાહી ફ્લશ કરવા માટે બનાવવામાં આવ્યું છે. નાનું બટન દબાવવા પર લગભગ 3 લિટર પાણી બહાર આવે છે. જ્યારે મોટું બટન (Full Flush) સ્ટૂલ ફ્લશ કરવા માટે છે. આ બટન દબાવવાથી લગભગ 6 લિટર પાણી ઉપયોગમાં લે છે. આ તમામ ફલ્સ ટેન્કની કેપેસિટીના આધારે હોય છે.આથી સ્પષ્ટ થાય છે કે જે કામ માટે જેટલું પાણી જરૂરી હોય એટલું જ છોડીને પાણીની બચત થાય છે.

3 / 6
મોટું બટન (Full Flush) સ્ટૂલ ફ્લશ કરવા માટે છે. આ બટન દબાવવાથી લગભગ 6 લિટર પાણી ઉપયોગમાં લે છે. આ તમામ ફલ્સ ટેન્કની કેપેસિટીના આધારે હોય છે.આથી સ્પષ્ટ થાય છે કે જે કામ માટે જેટલું પાણી જરૂરી હોય એટલું જ છોડીને પાણીની બચત થાય છે.

4 / 6
ઘણા લોકો અજાણતામાં બંને બટન એકસાથે દબાવે છે. એવું કરવાથી જરૂર કરતાં વધુ પાણી બહાર નીકળી જાય છે એટલે પાણીનો બગાડ થાય છે. તેથી પરિસ્થિતિ મુજબ યોગ્ય બટનનો પસંદગી કરીને જ ફ્લશ કરવું જોઈએ.

5 / 6
નાની દેખાતી આ ડ્યુઅલ ફ્લશ સિસ્ટમ દરેક વખતે પાણી બચાવે છે. જો આપણે સાચા બટનનો ઉપયોગ કરીએ, તો દરરોજથી લઈને દર મહિને અને વર્ષ સુધીમાં લાખો લીટર પાણી બચાવી શકીએ.

6 / 6

Jaggery Storage : શું ગોળને રેફ્રિજરેટરમાં સ્ટોર કરાય ? તમે નહીં જાણતા હોવ

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !

આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો

Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ

g clip-path="url(#clip0_868_265)">