AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: અઠવાડિયાના પહેલા જ દિવસે ઘટ્યો સોનાનો ભાવ, ચાંદીના ભાવ પણ ઘટ્યા

આજે 22 અને 24 કેરે ટ સોનાના ભાવમાં રુ 10નો ઘટાડો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો હાજર ભાવ પ્રતિ ઔંસ $4,223.76 છે. ચાલો જાણીએ દેશના કેટલાક મુખ્ય શહેરોમાં સોનાના ભાવ...

| Updated on: Dec 08, 2025 | 8:36 AM
Share
સોમવારે સવારે, અઠવાડિયાના પહેલા દિવસે, દેશમાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે. રાજધાની દિલ્હીમાં, 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹130,290 પર પહોંચી ગયો છે. આજે 22 અને 24 કેરે ટ સોનાના ભાવમાં રુ 10નો ઘટાડો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો હાજર ભાવ પ્રતિ ઔંસ $4,223.76 છે. ચાલો જાણીએ દેશના કેટલાક મુખ્ય શહેરોમાં સોનાના ભાવ...

1 / 7
દિલ્હીમાં 8 ડિસેમ્બરના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં ફરી ઘટાડો થયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,30,290 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ ₹1,19,290 રૂપિયા પર છે.

2 / 7
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,19,290 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,30,140રૂપિયા છે.

3 / 7
આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ₹1,19,340 છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,30,190 પર પહોંચી ગયો છે.

4 / 7
સોનાની જેમ, 8 ડિસેમ્બરે ચાંદીમાં પણ ઘટાડો થયો. ભાવ ઘટીને ₹189,900 પ્રતિ કિલોગ્રામ થયો. એક અઠવાડિયામાં ચાંદી ₹5,000 વધી. વિદેશી બજારોમાં ચાંદીનો હાજર ભાવ ₹58.17 પ્રતિ ઔંસ છે.

5 / 7
વૈશ્વિક સ્તરે, સોનાનો હાજર ભાવ ઔંસ દીઠ $3,996.93 પર પહોંચી ગયો છે. ગોલ્ડમેન સૅક્સનો અંદાજ છે કે ડિસેમ્બર 2026 સુધીમાં સોનું $4,900 પ્રતિ ઔંસ સુધી પહોંચી જશે.

6 / 7
ANZ માને છે કે આવતા વર્ષના મધ્ય સુધીમાં સોનું $4,600 પ્રતિ ઔંસ સુધી પહોંચી જશે. DSP મેરિલ લિંચ પણ માને છે કે સોનાની તેજી હજુ સુધી સમાપ્ત થઈ નથી.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

હવે કાશ્મીર નહીં, સુરતમાં જ જોવા મળશે ‘વેલી ઓફ ફ્લાવર્સ

કપાતર છોકરાઓએ માતાને મિલકત માટે આપ્યો માનસિક ત્રાસ

2025ના વર્ષની છેલ્લી 'મન કી બાત' માં શું બોલ્યા PM મોદી ?

વેસ્ટર્ન ટ્રંકલાઈનનું લોકાર્પણ થતા 10 લાખ નાગરિકોને મળશે સુવિધા

ગુજરાતમાં 35 હોદ્દેદારોનું ભાજપનું નવુ સંગઠન માળખુ જાહેર

આ રાશિના લોકોએ પૈસા ઉધાર આપતી વખતે ધ્યાન રાખવું, સરપ્રાઈઝ મળી શકે છે

કેરી રસિકો માટે માઠા સમાચાર, આ વર્ષે મોડી ખાવા મળી શકે છે કેસર- Video

અમદાવાદમાં થર્ટી ફર્સ્ટના દિવસે બહાર નીકળવાના હોવ તો આ વાત જાણી લેજો,

PGVCL અને GETCO પરીક્ષામાં ગેરરીતિ, યુવરાજસિંહનો મોટો આરોપ

હોટેલ રેસ્ટોરન્ટ્સમાં અન્નનો બગાડ નહી કરનાર ગ્રાહકને મળશે આ ઓફરનો લાભ

g clip-path="url(#clip0_868_265)">