(Credit Image : instagram)

07: December

કિંજલ દવેનો જન્મ 24 નવેમ્બર 1998ના રોજ જેસંગપુરામાં થયો હતો

(Credit Image : instagram)

 કિંજલ દવેના પિતા લલિતજીભાઈ છે

પિતા

(Credit Image : instagram)

 કિંજલ દવેની માતાનું નામ ભાનુબેન છે

માતા

(Credit Image : instagram)

 કિંજલ દવેના ભાઈનું નામ આકાશ દવે છે

ભાઈ

(Credit Image : instagram)

 કિંજલ દવે ધ્રુવિન શાહ સાથે 6 ડિસેમ્બરના રોજ સગાઈ કરી હતી

સગાઈ

(Credit Image : instagram)

કિંજલ દવે ધોરણ 3માં સિંગર તરીકે શરુઆત કરી હતી

ગુજરાતી સિંગર

(Credit Image : instagram)

કિંજલ દવે ગુજરાતી ગીત "જોનડીયો" સાથે શરૂઆત કરી હતી

ગુજરાતી સિંગર

(Credit Image : instagram)

2016માં "ચાર ચાર બંગડીવાળી ગાડી"ગીત રિલીઝ થયું હતુ

 "ચાર ચાર બંગડીવાળી ગાડી" 

(Credit Image : instagram)

2018ની ગુજરાતી ફિલ્મ દાદા હો દિકરી સાથે અભિનયની શરૂઆત કરી હતી

ફિલ્મ

(Credit Image : instagram)

2019માં ભારતીય જનતા પાર્ટીની સભ્ય બની હતી

સભ્ય