આ સ્મોલ કેપ કંપનીને એક અઠવાડિયામાં મળ્યો ત્રીજો મોટો ઓર્ડર, 3 દિવસમાં શેરના ભાવમાં થયો 20 ટકાથી વધુનો વધારો

છેલ્લા 6 મહિનામાં શેરે ઈન્વેસ્ટર્સને 140.80 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 65.24 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 249.32 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 254.55 રૂપિયાનું વળતર આપ્યું છે.

| Updated on: Mar 18, 2024 | 4:13 PM
સ્મોલકેપ કંપની રેલટેલ કોર્પોરેશનનો શેર શુક્રવારે 8 ટકાના વધારા સાથે 378 પર પહોંચ્યો હતો. રેલટેલને આ અઠવાડિયાના અંતે બીજો ઓર્ડર મળ્યો છે. કંપનીને છેલ્લા 7 દિવસમાં 3 મોટા ઓર્ડર મળ્યા છે. તેના કારણે 3 દિવસમાં રેલટેલના શેરમાં 20 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. 13 માર્ચના રોજ કંપનીના શેર 308.40 રૂપિયા પર હતા. આજે 18 માર્ચે શેર 378 રૂપિયા પર પહોંચ્યા હતા.

1 / 5
રેલટેલે એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, તેને બૃહદ મુંબઈ મહાનગરપાલિકા તરફથી વર્ક ઓર્ડર મળ્યો છે. આ આદેશ BMCના આરોગ્ય વિભાગ માટે છે. કંપનીએ HMIS ના સપ્લાય, ઇન્સ્ટોલેશન, ટેસ્ટિંગ, કમિશનિંગ, ઓપરેશન્સ અને મેઇન્ટેનન્સનું કામ કરવાનું છે. આ ઓર્ડરની કુલ વેલ્યુ 351.95 કરોડ રૂપિયા છે. શનિવારે રેલટેલને 130 કરોડ રૂપિયાનો અન્ય એક ઓર્ડર મળ્યો હતો.

2 / 5
રેલટેલ કોર્પોરેશનના શેર આજે 18 માર્ચના રોજ 6 રૂપિયાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. શેર 369 ના સ્તર પર ખુલ્યો હતો અને 378.70 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 1.71 ટકાના વધારા સાથે 356.75 રૂપિયાના સ્તર પર છે. શેરનું 52 વીકનું હાઈ લેવલ 491.45 રૂપિયા અને 52 સપ્તાહનું નીચું લેવલ 96.25 રૂપિયા છે.

3 / 5
છેલ્લા 6 મહિનામાં રેલટેલ કોર્પોરેશનના શેરે ઈન્વેસ્ટર્સને 140.80 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 65.24 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 249.32 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 254.55 રૂપિયાનું વળતર આપ્યું છે. શેરે છેલ્લા 5 વર્ષમાં 194.19 ટકાનું રિટર્ન આપ્યું છે.

4 / 5
રેલટેલ કોર્પોરેશનમાં પ્રમોટર્સ હોલ્ડિંગ 72.8 ટકા છે, જ્યારે પબ્લિક હોલ્ડિંગ 22.3 ટકા છે. કંપનીમાં કુલ 3,07,246 શેરહોલ્ડર્સ છે. કંપનીનું કુલ માર્કેટ કેપ 11451 કરોડ રૂપિયા છે, જ્યારે દેવું 48 કરોડ રૂપિયા છે. કંપનીનો ટેક્સ બાદનો નફો 217 કરોડ રૂપિયા છે. (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

5 / 5

Latest News Updates

Follow Us:
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ

રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ

અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ

રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર

રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી

સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન

અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા

PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા

કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા

g clip-path="url(#clip0_868_265)">