ટ્રેડિંગ કરવા Demat Account ખોલતા પહેલા રોકાણકારો જાણી લો આ 9 મહત્વની વાત, થશે મોટો ફાયદો
ભારતીય શેરબજાર તરફ આકર્ષણ ઝડપથી વધી રહ્યું છે. જેના કારણે નાના શહેરો અને ગામડાઓના લોકો પણ શેરબજારમાં રોકાણ કરી રહ્યા છે. શેરબજારમાં રોકાણ કરવા માટે ડીમેટ ખાતું ખોલાવવું જરૂરી છે. જો તમે પણ શેરબજારમાં રોકાણ કરવા જઈ રહ્યા છો તો કેટલીક બાબતોનું ધ્યાન રાખો. અમે તમને તે 9 મહત્વપૂર્ણ બાબતો જણાવી રહ્યા છીએ, જેને અપનાવીને તમે યોગ્ય ડીમેટ એકાઉન્ટ પસંદ કરીને સારા પૈસા બચાવી શકો છો.
Latest News Updates
Most Read Stories