IPL 2024: 36.25 કરોડની કિંમતના 2 ખેલાડીઓ બહાર, શાહરૂખ-પ્રીતિ ઝિન્ટાની ટીમે લીધો મોટો નિર્ણય
IPL 2024 ની 42મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ ટક્કર. ઈડન ગાર્ડન્સમાં રમાઈ રહેલી મેચમાં પંજાબ અને કોલકાતા બંને ટીમોએ મોટો નિર્ણય લીધો અને પ્લેઈંગ ઈલેવનમાંથી પોતાના બે મોટા ખેલાડીઓને બહાર કર્યા. કોલકાતાએ સ્ટાર્કને અને પંજાબે લિયામ લિવિંગ્સ્ટનને બહાર કર્યો હતો.
Most Read Stories