આ 7 કંપનીઓમાં આજે ખુલતા બજારમાં લાગી શકે છે Upper Circuit, સમજો ચાર્ટ દ્વારા

કોઈપણ શેર અથવા ઇન્ડેક્સમાં બે પ્રકારના સર્કિટ હોય છે. પ્રથમ અપર સર્કિટ છે અને બીજું લોઅર સર્કિટ છે. જ્યારે સ્ટોક અથવા ઇન્ડેક્સ સર્કિટ ચોક્કસ મર્યાદા સુધી વધે છે, ત્યારે તેને અપર સર્કિટ કહેવામાં આવે છે. આજે અમે તમને 10 એવી કંપની વિશે જણાવશું કે આવતા અઠવાડિયે સોમવારે એટલે કે 29 એપ્રિલ 2024 થી 03 એપ્રિલ સુધી તેમાં અપર સર્કિટ લાગવાની સંભાવના છે.

| Updated on: Apr 29, 2024 | 7:46 AM
SETCO : પહેલા વાત કરીએ SETCO કંપનીની તો, Stochastic Indicator મુજબ જોઈએ તો તેની Fast K લાઈન અને Fast D લાઈન એક જગ્યાએ ભેગી થતી જોવા મળે છે. ફોટોમાં જોતાં નજરે પડે છે કે 23 એપ્રિલ થી 26 એપ્રિલ સુધીમાં બંને લાઈન સાથે જ ચાલે છે અને એ પણ 80 પોઈન્ટ ઉપર. તેથી સોમવારે એટલે કે 29 એપ્રિલે Upper Circuit લાગવાની સંભાવના છે.

1 / 7
TIJARIA : અહીં આપેલો SETCO કંપનીનો ગ્રાફ જોતાં નજરે પડે છે કે તેમાં Stochastic Indicatorનો ઉપયોગ કરતાં 15 એપ્રિલથી ગ્રીન અને રેડ લાઈન સાથે બતાવે છે તેમજ બ્લુ લાઈન ઉપર 100.00 પર ચાલે છે. એટલે કે આવતા સોમવારે આ કંપનીના શેરમાં પર Upper Circuitની સંભાવના છે.

2 / 7
ROLLT : ROLLTમાં Stochastic ઈન્ડિકેટરનો ઉપયોગ કરતા જાણવા મળે છે સોમવારે તેના પર અપર સર્કિટ લાગી શકે છે. કેમ કે 15 એપ્રિલથી સતત 80 પોઈન્ટ ઉપર એટલે કે 100.00 એ બંને લાઈન સેમ ચાલી રહી છે.

3 / 7
RHFL : હવે વાત કરીએ RHFL કંપનીની તો 24 એપ્રિલ બુધવારે બંને લાઈન સાથે જોવા મળી રહી છે અને બ્લુ લાઈન ઉપર 100.00 પોઈન્ટ પર દેખાઈ છે. તે સતત 26 એપ્રિલે પણ સરખી જ દેખાય રહી છે અને તેમાં 2 દિવસમાં 9.67% શેર ઉપર ગયો છે.

4 / 7
ESSENTIA : ESSENTIA કંપનીમાં Stochastic Indicatorને જોતાં ખબર પડે છે કે ગ્રીન અને રેડ લાઈન 25 એપ્રિલ ગુરુવારે બંને લાઈન ભેગી થતી નજરે પડે છે. જ્યારે-જ્યારે આ લાઈનો ભેગી થાય છે ત્યારે અપર સર્કિટની સંભાવના વધે છે. શેર પ્રાઈઝ દિવસે ને દિવસે વધી રહ્યો છે.

5 / 7
ALPSINDUS : ALPSINDUS કંપનીનો શેર છેલ્લા 5 દિવસથી ઉપર જઈ રહ્યો છે અને બ્લુ લાઈન ઉપર 80.00 ક્રોસ કરી ગયો છે. તેથી તેમાં સોમવારે Upper Circuit લાગવાની સંભાવના છે.

6 / 7
KRITIKA : છેલ્લા ઘણા દિવસથી કંપનીનો શેર ઉપર જઈ રહ્યો છે અને  26 એપ્રિલે ગ્રીન અને રેડ લાઈન એટલે કે Fast K લાઈન અને Fast D લાઈન સાથે રહી છે. તેના છેલ્લે 21.90 પ્રાઈઝ પર બંધ રહ્યો હતો. સોમવારે તેમાં અપર સર્કિટ લાગવાની સંભાવના દેખાઈ રહી છે. 
(નોંધ: શેરબજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા તમારા સલાહકારની સલાહ લો.)

KRITIKA : છેલ્લા ઘણા દિવસથી કંપનીનો શેર ઉપર જઈ રહ્યો છે અને 26 એપ્રિલે ગ્રીન અને રેડ લાઈન એટલે કે Fast K લાઈન અને Fast D લાઈન સાથે રહી છે. તેના છેલ્લે 21.90 પ્રાઈઝ પર બંધ રહ્યો હતો. સોમવારે તેમાં અપર સર્કિટ લાગવાની સંભાવના દેખાઈ રહી છે. (નોંધ: શેરબજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા તમારા સલાહકારની સલાહ લો.)

7 / 7

Latest News Updates

Follow Us:
વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ

સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો

વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત

ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video

કૃષિ યુનિવર્સિટીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ

આ રાશિના જાતકો આજે આજે અચાનક ધનલાભની સંભાવના

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત

મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી

અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા

g clip-path="url(#clip0_868_265)">