અમદાવાદીઓ માટે ખુશખબર, લાંભા વિસ્તારમાં 30 કરોડના ખર્ચે બનશે મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ
અમદાવાદમાં રહેતા લોકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના લાંભા વિસ્તારમાં નિરાધાર વૃદ્ધો માટે રાજ્યની પ્રથમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવામાં આવશે. આ હોસ્પિટલના નિર્માણ પાછળ 30 કરોડનો ખર્ચે કરવામાં આવશે. લાંભામાં આવેલા જીવનધારા વૃદ્ધાશ્રમમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે.
Most Read Stories