RIR Power Electronics શેરમાં લાગી લોઅર સર્કિટ, 110 રૂપિયા ઘટ્યો શેર, વાંચો શું કહી રહ્યા છે રીસર્સ ઇન્ડિકેટર

RIR Power Electronics શેરના ભાવમાં આજે લોઅર સર્કિટ લાગી છે. શેરમાં 5 ટકાની લોઅર સર્કિટ લાગી છે, શેરની કિંમત ₹2,090.90 છે, આવો ઇન્ડિકેટર રોકાણકારોએ આ શેરમાં વધુ રોકાણ કરવું કે ન કરવું,

| Updated on: Apr 29, 2024 | 4:16 PM
RIR Power Electronics શેરના ભાવમાં આજે 5 ટકાની લોઅર સર્કિટ લાગી છે, શેરની કિંમત ₹2,090.90 છે, આવો ઇન્ડિકેટર રોકાણકારોએ આ શેરમાં વધુ રોકાણ કરવું કે ન કરવું.

1 / 6
આજે અમે તમને કેટલાક ઇન્ડિકેટર દ્વારા એ સમજાવાની કોશિશ કરશું કે ચાર્ટમાં જોઇ શકાય છે કે ટ્રાય એન્ગલ રેડ સિગ્નલ સેલનું ઇન્ડેકેશન આપી રહ્યું છે. જ્યારે ટ્રાય એંગલ ગ્રીન હોય ત્યારે બાયનો સંકેત મળે છે. આવી સ્થિતીમાં આ શેરમાં સેલિંગ વધવાની સંભાવના છે. સતત રેડ ઇન્ડિકેટર જણાવે છે કે સતત લોકો આ શેર વેચી રહ્યા છે, અને નીચે દેખાતું વોલ્યુમ રેડ બાર પણ સંકેત આપે છે કે મોટા ગજાના રોકાણકારો આ શેર માંથી બહાર નિકળી રહ્યા છે. આ ઉપારાત K લાઇન અને D લાઇન પણ આ શેર સતત નિચે જવાના સંકેત આપી રહી છે.

2 / 6
કંપનીની માર્કેટ કેપ 1,455 કરોડ રુપિયા છે, ઓલ ટાઇમ હાઇની વાત કરીએ તો શેર 2,311 રૂપિયા હાઇ અને 310 રૂપિયા લો રહ્યો છે, 10 રૂપિયા એક શેરની ફેસ વેલ્યુ છે.

3 / 6
ફાસ્ટ પરસન્ટેજ D લાઇન એટલે કે ચાર્ટમાં જે ગ્રીન કલરની લાઇન દેખાઇ રહી છે તે નીચે તરફ જઇ રહી છે , આ જોતા સ્પષ્ટ થાય છે કે આ શેરમાં સેલિંગ વધી શકે છે.

4 / 6
2023 ની સરખામણીમાં 2024 માં પ્રમોટર્સે શેર માંથી પોતાની હિસ્સાદારી ઘટાડી છે, શેર હોલ્ડરની સંખ્યાની વાત કરીએ તો 11,863 શેર હોલ્ડરોનું આ શેરમાં રોકાણ છે.

5 / 6
RIR Power Electronics  શેરમાં લાગી લોઅર સર્કિટ, 110 રૂપિયા ઘટ્યો શેર, વાંચો શું કહી રહ્યા છે રીસર્સ ઇન્ડિકેટર

6 / 6

Latest News Updates

Follow Us:
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ

અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ

ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા

બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ

Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ

ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા

ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !

વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !

પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ

કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના

g clip-path="url(#clip0_868_265)">