ADR ના રિપોર્ટમાં ખૂલાસો, ગુજરાત ભાજપના 24 ઉમેદવારો કરોડપતિ, 4 ઉમેદવારોનો ગુનાહિત ઇતિહાસ- Video

લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો પૈકી 24 બેઠકોના ઉમેદવારો કરોડપતિ હોવાનો ADRના રિપોર્ટમાં ખૂલાસો થયો છે. જ્યારે કોંગ્રેસના 26 પૈકી 21 ઉમેદવારો કરોડપતિ છે. ગુનાહિત ઈતિહાસની વાત કરીએ તો ભાજપના 26 પૈકી 4 ઉમેદવારોનો જ્યારે કોંગ્રેસના 6 ઉમેદવારો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2024 | 11:09 PM

લોકસભા ચૂંટણીની 26 બેઠક પર ADRએ વિશ્લેષણ કરી માહિતી આપી. જેમાં ગુજરાત ભાજપના 26 પૈકી 24 ઉમેદવાર કરોડપતિ અને કોંગ્રેસના 26 પૈકી 21 ઉમેદવાર કરોડપતિ હોવાની માહિતી સામે આવી. જ્યારે ભાજપના 26 પૈકી 4 ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ તથા કોંગ્રેસના 23માંથી 6 ઉમેદવાર ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

સૌથી વધુ મિલકત ધરાવતા ગુજરાતના ઉમેદવારની વાત કરીએ તો

  • પૂનમ માડમ 147 કરોડ
  • અમિત શાહ 65 કરોડ
  • સી આર પાટીલ 39 કરોડ

હવે સૌથી ઓછી મિલકતવાળા ઉમેદવાર કોણ ?

  • BSPના રેખાભાઈ હરસિંગ ચૌધરી 2000 રૂપિયા
  • કોંગ્રેસના નિલેશ વસાઈકર 12,841 રૂપિયા
  • અન્ય એક અપક્ષ ઉમેદવાર 13,841 રૂપિયા

રાજ્યમાં કેટલા કરોડપતિ ઉમેદવાર છે ?

  • કુલ 266 ઉમેદવારમાંથી 68 કરોડપતિ
  • ભાજપના 92 ટકા ઉમેદવાર
  • કોંગ્રેસના 91 ટકા ઉમેદવાર કરોડપતિ

કેટલા ઉમેદવાર શિક્ષિત ?

  • 152 ઉમેદવાર ધોરણ 12 સુધી ભણેલા
  • 79 ઉમેદવાર સ્નાતક તો 7 ઉમેદવાર અભણ

આ પણ વાંચો: રાજા મહારાજાઓ પરના રાહુલના નિવેદન બાદ રાજકોટમાં કરણી સેનાએ રાહુલ ગાંધી વિરુદ્ધ આપ્યુ આવેદનપત્ર- જુઓ Video

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
g clip-path="url(#clip0_868_265)">