શું તમે જાણો છો ભારતનું સૌથી મોટું પાગલખાનું ક્યાં આવેલુ છે ?

જે વ્યક્તિ માનસિક રીતે બીમાર છે કે જે ખરેખર પાગલ છે અને તેને સારવારની જરૂર છે, તે પણ સ્વસ્થ હોવાનો ઢોંગ કરીને પાગલખાનામાં જવાનું ટાળે છે. જો કે, પાગલખાનું એ માનસિક રીતે બીમાર લોકો માટે એક હોસ્પિટલ છે, જ્યાં તેમની સારવાર કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતનું સૌથી મોટું પાગલખાનું ક્યાં છે? જો નહીં તો ચાલે જાણીએ

| Updated on: Apr 29, 2024 | 7:20 PM
દુનિયામાં એવું કોઈ નથી જે પાગલખાનામાં જવા માંગતું હોય, કારણ કે કોઈ પોતાને પાગલ માનવા તૈયાર નથી. પણ સાચે જે વ્યક્તિ માનસિક રીતે બીમાર છે કે જે ખરેખર પાગલ છે અને તેને સારવારની જરૂર છે, તે પણ સ્વસ્થ હોવાનો ઢોંગ કરીને પાગલખાનામાં જવાનું ટાળે છે. જો કે, પાગલખાનું એ માનસિક રીતે બીમાર લોકો માટે એક હોસ્પિટલ છે, જ્યાં તેમની સારવાર કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતનું સૌથી મોટું પાગલખાનું ક્યાં છે? જો નહીં તો ચાલે જાણીએ (ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

1 / 7
ભારતની સૌથી મોટી માનસિક હોસ્પિટલ "ઈન્સ્ટિટ્યુટ ઑફ મેન્ટલ હેલ્થ એન્ડ હોસ્પિટલ, આગ્રા" છે. આગ્રાની પ્રતિષ્ઠિત સંસ્થા, ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ હોસ્પિટલ, જે તે સમયે આગ્રા લ્યુનેટિક એસાયલમ તરીકે જાણીતી હતી, તેની સ્થાપના ઉત્તર પ્રદેશ રાજ્ય દ્વારા સપ્ટેમ્બર 1859માં કરવામાં આવી હતી.(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

2 / 7
એક સમય એવો હતો જ્યારે કોઈ વ્યક્તિ માનસિક રીતે બીમાર થઈ જાય અને સ્વસ્થ ન થઈ શકે, ત્યારે તેને પાગલ જાહેર કરવામાં આવતો હતો. જે બાદ તે ગમે તે કરતો ગમે ત્યાં ફરતો કેટલાક લોકો તો ઘરેથી પણ કાઢી મુકતા અને વ્યક્તિ રસ્તે રઝડતો રહેતો. જોકે હવે જમાનો બદલાયો છે. જો કોઈના ઘરમાં કોઈ માનસિક રોગી હોય તો તેની સારવાર થઈ શકે છે. પરંતુ આમાં પણ ઘણા પૈસા ખર્ચવામાં આવે છે, પરંતુ એવી પણ સંસ્થા ભારતમાં આવેલી છે જે માનસિક રોગીઓની સંભાળ રાખે અને તેમનો ઈલાજ કરે છે. અહીં કેટલાક લોકો સારવાર પછી સાજા પણ થઈ જાય છે અને જો સાજા ના થાય ત્યાં સુધી તેમને સંસ્થા રાખી શકો છો.(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

3 / 7
તે 172.8 એકર જમીનમાં ફેલાયેલું વિશાળ હોસ્પિટલ છે જે ઉત્તર ભારતમાં માનસિક રીતે રોગીઓની સારવાર, તાલીમ અને સંશોધન માટેનું પ્રખ્યાત કેન્દ્ર છે.(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

4 / 7
મેન્ટલ હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ અને હોસ્પિટલ, આગ્રાની સ્થાપના સપ્ટેમ્બર 1859માં કરવામાં આવી હતી જોકે 1925માં સંસ્થાનું નામ મેન્ટલ હોસ્પિટલ આગ્રા રાખવામાં આવ્યું હતું. અગાઉ તેનું સંચાલન ભારતીય લ્યુનેસી એક્ટ, 1912ની જોગવાઈઓ હેઠળ કરવામાં આવતું હતું. (ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

5 / 7
આજકાલ તે માનસિક સ્વાસ્થ્ય અધિનિયમ, 1987 ની જોગવાઈઓ હેઠળ સંચાલિત થાય છે. 1994 માં ભારતની  સર્વોચ્ચ અદાલત દ્વારા તેને ફરીથી આગ્રા માનસિક આશ્રયમાં રૂપાંતરિત કરવામાં આવ્યું, તેને માનસિક રીતે બીમાર વ્યક્તિઓની સારવાર અને સંભાળમાં સુધારો કરવાના ઉદ્દેશ્ય સાથે બનાવવામાં આવી છે.(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

6 / 7
આ એક પાગલખાનું જ નહી એક ઈન્સ્ટીટ્યૂટ છે જ્યાં માનસિક સ્વાસ્થ્ય પર વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમ આપવામાં આવે છે. 8 ફેબ્રુઆરી 2001ના રોજ, તેનું ફરીથી નામ બદલીને મેન્ટલ હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ અને હોસ્પિટલ, આગ્રા રાખવામાં આવ્યું હતુ. હાલ ઘણા વિદ્યાર્થીઓ અહીંથી પ્રશિક્ષણ લે છે અને માનસિક રીતે પીડાતા દર્દીઓની સારવાર પણ કરે છે.(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

7 / 7

Latest News Updates

Follow Us:
વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગની ચિંતાજનક આગાહી

આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ

સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ

અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ

ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા

બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ

Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ

ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા

ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !

વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !

g clip-path="url(#clip0_868_265)">