આ કંપની બંધ કરવા જઈ રહી છે શેરમાર્કેટમાં ટ્રેડિંગ, શું તમારી પાસે છે શેર ?

શેર માર્કેટમાં લિસ્ટેડ વધુ એક કંપની ડિલિસ્ટિંગ કરવા જઈ રહી છે એટલે કે કંપનીના શેરનું ટ્રેડિંગ બંધ કરવામાં આવશે. આ અંગે કંપની દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ માટે 29 એપ્રિલના રોજ કંપની દ્વારા અખબારોમાં જાહેરાત આપવામાં આવી છે.

| Updated on: May 01, 2024 | 4:45 PM
શેર માર્કેટમાં લિસ્ટેડ વધુ એક કંપની ડિલિસ્ટિંગ કરવા જઈ રહી છે એટલે કે કંપનીના શેરનું ટ્રેડિંગ બંધ કરવામાં આવશે. આ અંગે કંપની દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

1 / 5
તમને જણાવી દઈએ કે AIA Engineeringની સબસિડિયરી કંપની Welcast Steels Ltd એ ડિલિસ્ટિંગની જાહેરાત કરી છે. આ માટે 29 એપ્રિલના રોજ કંપની દ્વારા અખબારોમાં જાહેરાત આપવામાં આવી છે.

2 / 5
Welcast Steels Ltdમાં હાલમાં પ્રમોટર્સ પાસે 74.85 ટકા શેરનો હિસ્સો છે, ત્યારે હવે બાકીનો 25.15 ટકા હિસ્સો પણ પ્રમોટર્સ ખરીદી લેશે.

3 / 5
Welcast Steels કંપનીનું માર્કેટ કેપ 116 કરોડનું છે. આ કંપનીનો શેર 30 એપ્રિલે માર્કેટ બંધ થયું ત્યારે 2.66 ટકા વધીને રૂ.1816 પર બંધ થયો હતો.

4 / 5
1972માં સ્થાપિત વેલકાસ્ટ સ્ટીલ્સ લિમિટેડ હાઇ ક્રોમ ગ્રાઇન્ડીંગ મીડિયા બોલ્સનું ઉત્પાદન કરે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ

પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો

રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો

પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ

દિલ્હીથી વડોદરા આવતા વિમાનમાં બૉમ્બ ! જાણકારી મળતા જ દોડધામ મચી, જુઓ

વટવા GIDCમાં આવેલી કંપનીને GPCBએ ફટકાર્યો 25 લાખનો દંડ

માંગરોળ પંથકની એક પેપર મીલમાં લાગી ભીષણ આગ

ગોત્રીમાં બિલ્ડર દંપતીએ 160થી લોકોને ઠગ્યા

વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગની ચિંતાજનક આગાહી

આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ

g clip-path="url(#clip0_868_265)">