29 April  2024

Photo : Instagram

  ધોનીનું ફાર્મ હાઉસ રાંચીમાં  43 એકરમાં ફેલાયેલું  છે

29 April  2024

Photo : Instagram

 જ્યાં તે ઓર્ગેનિક ખેતી કરે છે

29 April  2024

Photo : Instagram

 તેમનું ડેરી ફાર્મ પણ અહીં છે, અનેક ગાયો છે 

29 April  2024

આ ફાર્મ હાઉસ રાંચીમાં ધોનીના ગામમાં આવેલું છે  

29 April  2024

ધોનીના ફાર્મમાં  ભારતીય ઓલાદની 300 જેટલી ગાયો, દેશી ગીર ગાય છે

29 April  2024

ધોનીના ફાર્મમાંથી ઈંડા પણ મોટા પાયા પર સપ્લાય કરવામાં આવે છે

29 April  2024

ધોનીના ફાર્મ હાઉસમાં કડકનાથ પ્રજાતિના મરઘા આકર્ષણનું કેન્દ્ર છે 

29 April  2024

તમે વોટ્સએપ પર શાકભાજી અને ફળોનો ઓર્ડર આપી શકો છો

29 April  2024

eejafarmsના સ્ટોરમાંથી સરળતાથી ખરીદી શકો છો