IPL 2024: GT vs RCB વચ્ચેની મેચમાં વિલ જેક્સની તોફાની સદી, અમદાવાદમાં બેંગલુરુએ ગુજરાતને હરાવી કર્યું શાનદાર કમબેક

GT vs RCB: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત ટાઇટન્સને 9 વિકેટે હરાવ્યું છે. વિરાટ કોહલી અને વિલ જેક્સ વચ્ચે 166 રનની ભાગીદારી થઈ હતી.

| Updated on: Apr 28, 2024 | 7:11 PM
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત ટાઇટન્સને 7 વિકેટે ખરાબ રીતે હરાવ્યું છે. આ મેચમાં વિરાટ કોહલીએ 70 રનની ઇનિંગ રમીને RCBને IPL 2024માં ત્રીજી જીત અપાવી હતી.

1 / 5
ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા 200 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતી વખતે બેંગલુરુની ટીમે 18 બોલ બાકી રહેતા આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

2 / 5
RCBની શરૂઆત સારી રહી હતી, પરંતુ ફાફ ડુપ્લેસીસ 12 બોલમાં 24 રન બનાવીને આઉટ થયો હતો. અહીંથી વિરાટ કોહલી અને વિલ જેક્સ વચ્ચે 166 રનની પાર્ટનરશિપ થઈ હતી જેણે ગુજરાતની બોલિંગની કમર તોડી નાખી હતી.

3 / 5
ફાફ ડુ પ્લેસિસના આઉટ થયા બાદ વિરાટ કોહલી અને વિલ જેક્સે આક્રમક બેટિંગ કરી હતી. પ્રથમ 10 ઓવરમાં ટીમે 1 વિકેટના નુકસાન પર 98 રન બનાવ્યા હતા.

4 / 5
મહત્વનું છે કે આ બાદની 5 ઓવરમાં કોહલી અને જેક્સે મળીને 79 રન બનાવ્યા, જેના કારણે 15 ઓવર પછી RCBનો સ્કોર 177 રન થઈ ગયો. અને જેકસે છેલ્લા બોલે છગ્ગો ફટકારી પોતાની સદી પૂરી કરી હતી.

5 / 5

Latest News Updates

Follow Us:
નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા

રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી

પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત

હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ

અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર

કેરી રસિકો માટે માઠા સમાચાર, 10 કિલો કેરીનીં કિંમત રું.1500 પહોંચી

ધોરણ-10ના 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયુ

NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર

રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ 30થી વધુ બાળકોમાં ફૂડ પોઈઝનિંગ

મોરબી અને માળીયા કાંઠા વિસ્તારના 34 ગામોને અપાયુ એલર્ટ

g clip-path="url(#clip0_868_265)">