જેટલા મતથી ઉમેદવારો ચૂંટણી જીતે છે, એટલી ભીડ તો ખાલી ઉમેદવારી પત્ર ભરતી વખતે જોવા મળી, આવો છે 26 વર્ષના રવિન્દ્ર સિંહ ભાટીનો પરિવાર

રવિન્દ્ર સિંહ ભાટીનો જન્મ 3 ડિસેમ્બર 1997ના રોજ થયો છે. આજે આ અપક્ષ ઉમેદવારથી વિપક્ષ પાર્ટી ડરી રહી છે. તેમણે 2019-2022 સુધી જય નારાયણ વ્યાસ યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘના પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી. તો આજે આપણે રવિન્દ્ર સિંહ ભાટીના પરિવાર વિશે વાત કરીશું.

| Updated on: Apr 29, 2024 | 11:30 AM
 રાજસ્થાનના એક નાનકડાં ગામ દુધોડામાંથી એક સામાન્ય પરિવારમાંથી રવિન્દ્ર સિંહ ભાટી આવે છે. તેના પરિવારમાં કોઈ રાજકારણમાં સક્રિય નથી. તે એબીવીપીનો સભ્ય રહી ચૂક્યો છે પરંતુ હવે રાજસ્થાનમાં ભાજપ માટે માથાનો દુખાવો બની ગયો છે. જાણો કેમ

1 / 11
એક એવો વ્યક્તિ કે તેની ઉંમર માત્ર 26 વર્ષની છે પરંતુ આજે રાજસ્થાનમાં જ નહિ પરંતુ રાજનીતિમાં આ 26 વર્ષના નેતાની ખુબ ચર્ચાઓ થઈ રહી છે. લોકસભાની ચૂંટણીના માહૌલ વચ્ચે અપક્ષ ઉમેદવાર રવિન્દ્રસિંહ ભાટી હેલિકોપ્ટર દ્વારા ચૂંટણી રેલી સંબોધી હતી.

2 / 11
બાડમેર જેસલમેર બેઠક પર ભાજપના ઉમેદવાર કૈલાશ ચૌધરી, કોંગ્રેસ પાર્ટીના ઉમેદારામ બેનીવાલ અને અપક્ષ ઉમેદવાર રવિન્દ્ર સિંહ ભાટી વચ્ચે ત્રિકોણીય મુકાબલો જોવા મળશે.

3 / 11
જેસલમેર લોકસભા સીટ પરથી અપક્ષ ઉમેદવાર રવિન્દ્ર સિંહ ભાટીએ ઉમેદવારી નોંધાવી હતી ત્યારે  રેલીમાં રસ્તાઓ પર ભારે ભીડ જોવા મળી હતી. રસ્તાઓ પર પગ મુકવાની જગ્યા નહોતી. તેમની આ રેલી જોઈને જ અન્ય પાર્ટીઓની આંખ પહોળી થઈ ગઈ છે.

4 / 11
રવિન્દ્ર સિંહ ભાટીનો જન્મ 3 ડિસેમ્બર 1997ના રોજ રાજસ્થાનના બાડમેર જિલ્લાના દુધોડા ગામમાં થયો હતો. તેમના પિતા, શૈતાન સિંહ ભાટી, એક શાળા શિક્ષક છે અને તેમની માતા, અશોક કંવર, ગૃહિણી છે. તેણે જોધપુરની જય નારાયણ વ્યાસ યુનિવર્સિટીમાંથી બીએ અને એલએલબીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.

5 / 11
રવિન્દ્ર સિંહ ભાટીની પત્નીનું નામ ધનિષ્ઠ કંવર છે. બંન્ને  2 બાળકોના માતા-પિતા છે.રવિન્દ્ર સિંહ ભાટીને એક નાનો ભાઈ પણ છે તેનું નામ રણવીર સિંહ ભાટ્ટી છે.

6 / 11
 ભાટીએ JNVU ખાતે વિદ્યાર્થી રાજકારણ દ્વારા તેમની રાજકીય સફરની શરૂઆત કરી.ABVP દ્વારા ટિકિટની ના પાડ્યા બાદ, તેમણે અપક્ષમાં ચૂંટણી લડી, JNVUમાં વિદ્યાર્થી સંઘ પ્રમુખ તરીકે વિજય મેળવ્યો.  યુનિવર્સિટીના 57 વર્ષના ઈતિહાસમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જીતનારો પહેલો વિદ્યાર્થી બન્યો હતો. બસ ત્યારબાદ રવિન્દ્ર સિંહ ભાટીએ ક્યારે પણ પાછળ વળીને જોયું નથી.

7 / 11
તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે પડકારજનક COVID-19 રોગચાળા વચ્ચે ફીના મુદ્દાઓને સંબોધિત કરવા સહિત અસંખ્ય વિદ્યાર્થીઓની ચિંતાઓને પ્રાથમિકતા આપી હતી, તે માટે તેમને ઘણી વખત જેલની સજા થઈ હતી.  તેની આજ છાપને કારણે રવિન્દ્ર સિંહ ભાટી આજે વિદ્યાર્થી હોય કે પછી યુવા આજે સૌ કોનો ફેવરિટ ચેહરો બની ગયો છે.

8 / 11
 રવિન્દ્ર સિંહ રાજનીતિમાં ઉતર્યા અને ભાજપમાં જોડાયો, 2023માં રાજસ્થાનના વિધાનસભાની ચૂંટણીમાં શિવ સીટથી ટિકીટની માંગ કરી પરંતુ ભાજપે રવિન્દ્ર સિંહને ટિકીટ આપી નહિ. આ વાતથી નારાજ ભાટીએ શિવ વિધાનસભામાંથી અપક્ષ તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.

9 / 11
રવિન્દ્ર સિંહ ભાટીએ અનેક પડકારનો સામનો કર્યો અને 4000ના મતથી શિવ વિધાનસભાની સીટ જીતી લીધી હતી. આ વખતે રવિન્દ્ર સિંહ ભાટી અપક્ષમાંથી બાડમેરની સીટ પરથી ઉમેદવારી નોંધાવી છે. માત્ર રવિન્દ્ર સિંહ ભાટીની લોકપ્રિયતા રાજસ્થાનમાં જ નથી પરંતુ સમગ્ર જગ્યાએ છે.

10 / 11
ભાટી મત માંગવા માટે ગુજરાત, મહારાષ્ટ્ર, બેંગ્લરુ અને હૈદરાબાદના અલગ-અલગ વિસ્તારોમાં પણ પહોંચ્યો હતો. તેમના ઈન્સ્ટાગ્રામ પર એક અઠવાડિયામાં જ 7 લાખ ફોલોવર્સ વધી ગયા છે , તેના વીડિયો પર સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થાય છે. લોકો તેને પસંદ પણ કરે છે.

11 / 11

Latest News Updates

Follow Us:
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ

સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ

સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ

રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી

નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત

ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?

ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે

નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક

અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ

ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન

g clip-path="url(#clip0_868_265)">