રાહુલ ગાંધીના રાજા-મહારાજા અંગેના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર, કહ્યું- શહેજાદામાં નવાબો સામે બોલવાની તાકાત નથી!

PM મોદીએ કહ્યું કે, કોંગ્રેસના રાજકુમારે દેશના રાજા-મહારાજાઓને અત્યાચારી અને જમીન હડપ કરનારા કહીને છત્રપતિ શિવાજી મહારાજ, કિત્તુરની રાણી ચેન્નમ્મા જેવા મહાન લોકોનું અપમાન કર્યું છે. PMએ કહ્યું કે ભારતમાં નવાબો અને સુલતાનો દ્વારા કરવામાં આવેલા અત્યાચાર પર જ્યારે કોઈ રાજકુમારનું મોઢું બંધ થઈ જાય છે ત્યારે તે બોલવાનું બંધ કરી દે છે.

| Updated on: Apr 29, 2024 | 4:35 PM

કર્ણાટકના બેલગવી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના રાજકુમાર કહે છે કે ભારતના રાજા મહારાજા જુલમી હતા. આ લોકો ગરીબોની જમીન છીનવી લેતા હતા. PMએ કહ્યું કે કોંગ્રેસના રાજકુમારે છત્રપતિ શિવાજી મહારાજ, કિત્તુરની રાણી ચેન્નમ્મા જેવા મહાન લોકોનું અપમાન કર્યું છે.

PMએ કહ્યું કે આ મહાન લોકોની દેશભક્તિ આજે પણ દરેકને પ્રેરણા આપે છે PM મોદીએ કહ્યું કે કોંગ્રેસ રાજકુમારનું નિવેદન વોટ બેંકની રાજનીતિ અને તુષ્ટિકરણ માટે વિચારીને આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે ભારતમાં નવાબો, રાજાઓ અને સુલતાનો દ્વારા કરવામાં આવતા અત્યાચારો પર રાજકુમારનું મોઢું ચુપ રહે છે.

Follow Us:
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">