IPL 2024: CSK vs SRHની મેચમાં ચેન્નાઈએ ખડકી દીધી વિકેટની લાઇન, કાવ્યા મારન થઈ હેરાન, ‘માહી સેના’એ હૈદરાબાદને આ રીતે આપી હાર

CSK vs SRH: ચેન્નાઈ સુપર કિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 78 રનના વિશાળ માર્જિનથી હરાવ્યું છે. તુષાર દેશપાંડેએ 4 વિકેટ લઈને ચેન્નાઈની જીતમાં મોટો ફાળો આપ્યો હતો.

| Updated on: Apr 29, 2024 | 12:04 AM
ચેન્નાઈ સુપર કિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 78 રનથી હરાવ્યું છે. CSKની જીતના સૌથી મોટા હીરો ઋતુરાજ ગાયકવાડ અને તુષાર દેશપાંડે હતા. ગાયકવાડે 98 રનની ઇનિંગ રમી હતી, જ્યારે દેશપાંડેએ 4 મહત્વની વિકેટ લીધી હતી. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી SRHની ટીમ 134 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી.

1 / 8
હૈદરાબાદની શરૂઆત સારી રહી ન હતી કારણ કે સ્કોર 40 રન હતો ત્યાં સુધીમાં ટીમે તેના ત્રણ ટોપ ઓર્ડર બેટ્સમેનોની વિકેટો ગુમાવી દીધી હતી. આ વખતે હેનરિચ ક્લાસેન પણ કંઈ અદ્ભુત બતાવી શક્યો નહીં કારણ કે તે 21 બોલમાં માત્ર 20 રન જ બનાવી શક્યો હતો. ચેન્નાઈએ શાનદાર બોલિંગના કારણે 78 રનથી મેચ જીતી લીધી હતી.

2 / 8
હૈદરાબાદની જીતની આશા એઇડન માર્કરમની 26 બોલમાં 32 રનની ઇનિંગથી વધવા લાગી. પરંતુ માર્કરામે 11મી ઓવરમાં પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. 15 ઓવર પછી, SRH એ 5 વિકેટ ગુમાવીને 109 રન બનાવ્યા હતા અને ટીમને હજુ 30 બોલમાં 104 રનની જરૂર હતી. 16મી ઓવરમાં હેનરિક ક્લાસેન અને પછીની ઓવરમાં અબ્દુલ સમદની વિકેટ પડતાની સાથે જ હૈદરાબાદની જીતની તમામ આશાઓ લગભગ ખતમ થઈ ગઈ હતી.

3 / 8
સમદે 18 બોલમાં 19 રન બનાવ્યા હતા. સ્થિતિ એવી હતી કે SRHને છેલ્લી 2 ઓવરમાં 85 રનની જરૂર હતી અને આ લક્ષ્યાંક હાંસલ કરવો અશક્ય હતો. મુસ્તાફિઝુર રહેમાને 19મી ઓવરમાં છેલ્લી 2 વિકેટ ઝડપી હતી અને હૈદરાબાદને 134 રનના સ્કોર પર ઓલઆઉટ કરી દીધું હતું.

4 / 8
મહત્વનું છે કે આ મેચમાં સાક્ષી ધોની પણ હાજર હતી. જોકે આજે ધોની પણ બેટિંગ કરવા આવ્યો હતો. જેણે આવતાની સાથે પહેલા જ બોલમાં ફોર ફટકારી હતી. સાક્ષી ધોનીને ચીયર કરતી પણ જોવા મળી હતી.

5 / 8
CSKની બોલિંગ સનરાઈઝર્સ હૈદરાબાદના બેટ્સમેન પર શરૂઆતથી જ પ્રભુત્વ ધરાવે છે. તુષાર દેશપાંડેએ SRHના ત્રણેય ટોપ ઓર્ડર બેટ્સમેનોને પેવેલિયનમાં મોકલીને ચેન્નાઈની જીતનો પાયો નાખ્યો હતો. તુષારે 3 ઓવરમાં 27 રન આપીને કુલ 4 વિકેટ ઝડપી હતી. બીજી તરફ, મથિશા પથિરાનાએ મધ્ય ઓવરોમાં 2 વિકેટ લઈને ચેન્નાઈ સુપર કિંગ્સ માટે જીતનું સરળ બનાવ્યું હતું.

6 / 8
રવિન્દ્ર જાડેજાએ પણ 4 ઓવરમાં 22 રન આપીને 1 વિકેટ લીધી હતી. શાર્દુલ ઠાકુર પણ 1 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો અને અંતે મુસ્તફિઝુર રહેમાને 2 વિકેટ લઈને CSKની જીત સુનિશ્ચિત કરી હતી.

7 / 8
મહત્વનું છે કે શરૂઆતથી હૈદરાબાદનું શાનદાર પ્રદર્શન રહ્યું છે. ipl 2024માં સૌથી વધુ રન બનાવવાનો તાજ પણ હૈદરાબાદની ટીમ પાસે છે. પરંતુ છેલ્લી મેચમો SRHના નબળા પ્રદર્શનને કારણે ટીમની માલિક કાવ્યા મારનના મોઢા પર પણ નિરાશા જોવા મળી હતી.

8 / 8

Latest News Updates

Follow Us:
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ

મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ

અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ

"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ

રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો

કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો

ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
g clip-path="url(#clip0_868_265)">