રોકાણકારો જોઈ લો લિસ્ટ, મંગળવારને 30 એપ્રિલે આ 7 શેરમાં માર્કેટ ખૂલતાં લાગી શકે છે Upper Circuit

શેરબજારમાં કોઈપણ શેરમાં પૈસા રોકતા પહેલા સર્કિટ લિમિટ ચેક કરી લેવી જોઈએ. ખાસ કરીને, બે પ્રકારની સર્કિટના નિયમ લાવવામાં આવ્યા છે. જેમાં એક અપર સર્કિટ છે અને બીજી છે લોઅર સર્કિટ. તેમાં પણ આજે આપણે પર સર્કિટ અંગે વાત કરીએ તો અપર સર્કિટ ત્યારે લાગે છે જ્યારે સ્ટોક અથવા ઇન્ડેક્સ સર્કિટ ચોક્કસ મર્યાદા સુધી વધે છે. Tv9 દ્વારા આવી 7 જેટલી કંપની વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં Upper Circuit લાગી શકે છે.

| Updated on: Apr 29, 2024 | 7:42 PM
Tv9 ના Analysisમાં સામે આવ્યું છે કે આવી 7 કંપની છે જેમાં Upper Circuit લાગી શકે છે જેના વિશે આજે જણાવીશું જેમાં મંગળવારે અપર સર્કિટ લાગી શકે તેમ છે.

1 / 9
MIRC Electronics Ltd કંપની, Indicator મુજબ જોઈએ તો તેની Fast K લાઈન અને Fast D લાઈન એક જગ્યાએ ભેગી થતી જોવા મળે છે. ફોટોમાં જોતાં નજરે પડે છે કે 28 એપ્રિલ થી 29 એપ્રિલ સુધીમાં બંને લાઈન સાથે જ ચાલે છે અને એ પણ 80 પોઈન્ટ ઉપર. તેથી મંગળવારે એટલે કે 30 એપ્રિલે Upper Circuit લાગવાની સંભાવના છે. હાલ સોમવારે માર્કેટ બંધ થયા બાદ શેર 25.35 પર બંધ થયો છે.

2 / 9
Integra Essentia Ltd કંપની, Indicator મુજબ જોઈએ તો તેની Fast K લાઈન અને Fast D લાઈન એક જગ્યાએ ભેગી થતી જોવા મળે છે. મંગળવારે એટલે કે 30 એપ્રિલે Upper Circuit લાગવાની સંભાવના છે કારણ કે ફોટોમાં જોતાં નજરે પડે છે કે 28 એપ્રિલ થી 29 એપ્રિલ સુધીમાં બંને લાઈન સાથે ચાલી રહી છે અને એ પણ 80 પોઈન્ટ ઉપર.  હાલ સોમવારે માર્કેટ બંધ થયા બાદ શેર 4.25 પર બંધ થયો છે.

3 / 9
Tijaria Polypipes Ltd કંપની, Indicator મુજબ જોઈએ તો 15 એપ્રિલ થી 29 એપ્રિલ સુધી તેની Fast K લાઈન અને Fast D લાઈન એક જગ્યાએ ભેગી થતી જોવા મળે છે. ફોટોમાં જોતાં નજરે પડે છે કે બંને લાઈન સાથે ચાલી રહી છે જે 80 પોઈન્ટ ઉપર છે. તેથી મંગળવારે એટલે કે 30 એપ્રિલે આ શેરમાં Upper Circuit લાગી શકે તેવી સંભાવના છે. TV9 દ્વારા શુક્રવારે આ શેરને લઈને કરવામાં આવેલા અનુમાનમાં જણાવવામાં આવ્યું હતું કે, સોમવારે આપર સર્કિટ લાગશે જે સાચું પડ્યું. હવે મંગળવારે પણ આ જ પ્રકાર આપર સર્કિટ લાગી શકે છે.  સોમવારે જ્યારે માર્કેટ બંધ થયા બાદ શેર 20.45 પર બંધ થયો છે.

4 / 9
Setco Automotive Ltd કંપનીનો ચાર્ટ જોઈએ તો આ ચાર્ટ મુજબ તેની Fast K લાઈન અને Fast D લાઈન એક જગ્યાએ ભેગી થતી જોવા મળે છે. ફોટોમાં જોતાં નજરે પડે છે કે 23 એપ્રિલ થી 26 એપ્રિલ સુધીમાં બંને લાઈન સાથે ચાલી રહી છે અને જે 80 પોઈન્ટની ઉપર. છે તેથી મંગળવારે એટલે કે 30 એપ્રિલે Upper Circuit લાગવાની સંભાવના છે. Tv9 Digital દ્વારા શુક્રવારે Analysis જણાવ્યું હતું કે, સોમવારે આ શેરમાં અપર સર્કિટ લાગશે જે અનુમાન સાચું પડતાં હવે મંગળવારે પણ આપર સર્કિટ લાગવાની શક્યતા છે. સોમવારે માર્કેટ બંધ થવા સમયે આ શેર 13.30 પર બંધ થયો છે.

5 / 9
Sanco Industries Ltd નો ચાર્ટ જોતાં આ ચાર્ટમાં જણાઈ રહ્યું છે કે મંગળવારે આ શેરમાં પર સર્કિટ લાગશે. આનું કારણ એ છે કે 26 એપ્રિલ બાદ  ચાર્ટ મુજબ તેની Fast K લાઈન અને Fast D લાઈન એક જગ્યાએ ભેગી થઈ આગળ વધી રહી એટલે કે મંગળવારે એટલે કે 30 એપ્રિલના રોજ આ શેરમાં અપર સર્કિટ લાગી શકે તેમ છે. શેરની કિંમત તરફ નજર કરવામાં આવે તો આ શેર સોમવારે માર્કેટ બંધ થવા સમયે 7.20 પર બંધ થયો છે.

6 / 9
Rollatainers Ltd માં Stochastic ઈન્ડિકેટર અનુસાર જોઈએ તો જાણવા મળે છે મંગળવારે આ શેરમાં અપર સર્કિટ લાગી શકે છે. કેમ કે 15 એપ્રિલથી સતત 80 અને 100.00 પોઈન્ટ વચ્ચે બંને લાઈન સાથે ચાલી રહી છે. એટલેકે મંગળવારે 30 તારીખે આપર સર્કિટ ચોક્કસ લાગવાની શક્યતા છે. TV9 દ્વારા શુક્રવારે આ શેરને લઈને કરવામાં આવેલા અનુમાનમાં જણાવવામાં આવ્યું હતું કે, સોમવારે આપર સર્કિટ લાગશે જે સાચું પડ્યું હવે મંગળવારે પણ આ શેરમાં અપર સર્કિટ લાગી શકે છે. શેરની કિંમત અંગે વાત કરવામાં આવે તો સોમવારે આ કંપનીના શેર 2.70 પર બંધ થયા હતા.

7 / 9
અંતમાં વાત કરવામાં આવે તો Reliance Home Finance Ltd ના શેરની કરવામાં આવએ તો 24 એપ્રિલ બુધવારે બંને લાઈન સાથે જોવા મળી રહી છે અને બ્લુ લાઈન ઉપર 100.00 પોઈન્ટ પર દેખાઈ છે. તે આગામી દિવસોમાં પણ આ જ સ્થિતિ જણાઈ રહી છે. મહત્વનું છે કે મંગળવારે આ શેરમાં અપર સર્કિટ લાગી શકે તેમ છે. Tv9 Digital દ્વારા આ શેરમાં સોમવારે અપર સર્કિટ લાગશે તેવી માહિતી આપવામાં આવી હતી. જે સાચી પડ્યા બાદ મંગળવારે પણ આ સ્થિતિ યથાવત રહેશે તેમ લાગી રહ્યું છે.

8 / 9
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

9 / 9

Latest News Updates

Follow Us:
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે

એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video

આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા

સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી

ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !

સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ

સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ

પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો

રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો

પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ

g clip-path="url(#clip0_868_265)">