IPL 2024માં સૌથી વધુ સિક્સર મારનાર 5 ટીમો, આ ટીમે પોઈન્ટ ટેબલમાં “ઝીરો” પરંતુ મેચમાં છે “હીરો”

આઈપીએલ 2024માં સિક્સરનો વરસાદ થયો છે. 41 મેચમાં 700થી વધુ સિક્સ લાગી ચુકી છે. આજે અમે તમને જણાવીશું કે, આ સીઝનમાં અત્યારસુધી સૌથી વધુ સિક્સર મારનારી 5 ટીમો વિશે જાણીએ.

| Updated on: Apr 26, 2024 | 11:24 AM
આઈપીએલ 2024માં શાનદાર બેટિંગ જોવા મળી રહી છે. ટીમ ઈમ્પેક્ટ ખેલાડીના નિયમનો પુરે પુરો ફાયદો ઉઠાવી રહી છે. બેટિંગ શાનદાર જોવા મળી રહી છે. અત્યારસુધી આ સીઝનમાં 41 મેચ રમાઈ છે. જેમાં બેટ્સમેનોએ 729 સિક્સ ફટકારી છે.

1 / 7
સનરાઈઝર્સ હૈદરાબાદના હેનરિચ ક્લાસેને સૌથી વધુ સિક્સ મારનાર બેટ્સમેનોની લિસ્ટમાં ટોપ પર છે. આજે અમે તમને આ સીઝનમાં અત્યારસુધીમાં સૌથી વધુ સિક્સ મારનારી ટૉપ-5 ટીમો વિશે જાણીએ.

2 / 7
સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ આ સીઝનમાં સૌથી સિક્સ મારવા મામલે ટોપ પર છે. અત્યારસુધી કોઈ પણ સીઝનમાં હૈદરાબાદે 100 સિક્સ મારી નથી પરંતુ આ વખતે 8 મેચમાં જ પેટ કમિન્સની ટીમ 108 સિક્સ મારી ચુકીછે. સીઝનમાં 2 સૌથી વધુ સિક્સ ફટકારનાર બેટ્સમેન હૈદરાબાદના અભિષેક શર્મા અને હેનરિચ ક્લાસેન છે.

3 / 7
આરસીબી પોઈન્ટ ટેબલમાં ભલે છેલ્લા સ્થાન પર હોય પરંતુ સિક્સ મારવાના મામલે ટીમ બીજા નંબર પર છે. આનું સૌથી મોટું કારણ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ છે. આરસીબીએ અત્યારસુધી લીગમાં કુલ 90 સિક્સ મારી છે.

4 / 7
 રિષભ પંતની કેપ્ટનશીપ વાળી દિલ્હી કેપિટલ્સની ટીમ આ સીઝનમાં 86 સિક્સ મારી છે. કેપ્ટન રિષભ પંત શાનદાર લયમાં જોવા મળી રહ્યા છે. ગંભીર અકસ્માતના કારણે છેલ્લા 15 મહિનાથી ક્રિકેટના મેદાનથી દુર હતો. હવે મેદાન પર પરત ફર્યો છે પંતે 9 મેચમાં 21 સિક્સ ફટકારી છે. જેક ફ્રેઝર 4 મેચમાં 16 સિક્સ મારી છે.

5 / 7
હાર્દિક પંડ્યાની મુંબઈ ઈન્ડિયન્સ સીઝનમાં અત્યારસુધી 85 સિક્સ મારી છે. ટીમમાં એકથી એક શાનદાર બેટ્સમેન છે. 4 બેટ્સમેનોએ 10 થી વધારે સિક્સ ફટકારી છે. જેમાં રોહિત સિવાય તિલક વર્મા, ઈશાન કિશન અને ડેવિડ સામેલ છે. હાર્દિક પંડ્યાની ટીમે 85 સિક્સ મારી છે.,

6 / 7
કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે સૌથી વધુ સિકસ મારી છે, આ કારણે ટીમ 5માં નંબર પર છે.  કોલકાતા નાઈટ રાઈડર્સે 70 સિક્સ ફટકારી છે.

7 / 7

Latest News Updates

Follow Us:
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ

સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ

સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ

રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી

નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત

ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?

ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે

નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક

અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ

ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન

g clip-path="url(#clip0_868_265)">