ગુજરાતની આ ફાર્મા કંપનીનું થયું ડિમર્જર, શેરના ભાવમાં જોવા મળ્યો વધારો, જાણો વિગત

વિક્રમ થર્મો (india) લિમિટેડ સૌથી ઝડપથી વિકસતી ફાર્માસ્યુટિકલ કંપનીઓમાંની એક છે. વિક્રમ થર્મો અમદાવાદમાં 38 વર્ષથી વધુ સમયથી છે અને ચોકસાઈ અને ગુણવત્તા માટે પ્રતિબદ્ધ છે. કંપની ઉત્પાદક માર્કેટર છે અને વિવિધ ફાર્માસ્યુટિકલ એક્સિપિયન્ટ્સની નિકાસકાર છે જે ફાર્મા ઉદ્યોગને ફિલ્મ કોટિંગ / એન્ટરિક કોટિંગ અને સસ્ટેન્ડ રીલીઝ / કંટ્રોલ રીલીઝ ફોર્મ્યુલેશન્સમાં સંપૂર્ણ ઉકેલો પ્રદાન કરે છે. ગુજરાતની આ કંપનીનું હવે ડિમર્જર થયું છે. અહીં તમને તેના શેરની કિંમત અને નવી કંપનીનું નામ વિશે માહિતી આપવામાં આવી છે.

| Updated on: Apr 29, 2024 | 6:19 PM
વિક્રમ થર્મો એક ફાર્માસ્યુટિકલ કંપની છે જેનું યુનિટ - I એ 6000 TPA ની ક્ષમતા સાથે ફાર્મા અને કોસ્મેટિક પોલિમર માટે ઉચ્ચતમ અદ્યતન ટેકનોલોજી સાથે સજ્જ સમર્પિત ઉત્પાદન સુવિધા છે.

1 / 6
યુનિટ – II 4000 TPA ની ક્ષમતા સાથે 13000 ચોરસ મીટરમાં ફેલાયેલ આધુનિક ટેકનોલોજી સાથે તકનીકી રીતે અદ્યતન ઉત્પાદન એકમ તરીકે કાર્ય કરે છે.

2 / 6
વિક્રમ થર્મો કંપનીને તારીખ 26ના રોજ National Company Law Tribunal અમદાવાદ બેંચ પાસેથી પરમિશન મળી છે.

3 / 6
અમદાવાદની આ વિક્રમ થર્મો કંપની અંદાજે છેલ્લા પોણા બે વર્ષ થી આ પ્રક્રિયા માટે આવેદન કર્યું હતું. જોકે આ બાદ 26 એપ્રિલ 2024ના રોજ અનુમતી મળી છે.

4 / 6
વિક્રમ થર્મો કંપની માંથી ડિમર્જ થઈ વિક્રમ અરોમા નામની કંપની અલગ થઈ છે. જોકે ક્યારથી ટ્રેડિંગ કરી શકાશે તેણે લઈને કોઈ જાણકારી આપવામાં આવી નથી.

5 / 6
વિક્રમ થર્મો કંપની છેલ્લા 5 દિવસમાં 14.20 ટકા વધી છે. સોમવારના ટ્રેડિંગ શેસન બાદ આ કંપની 163.30 પર બંધ થઈ હતી. છેલ્લા 49 દિવસમાં 31 દિવસ ટ્રેડિંગ થયું જેમાં આ કંપનીના શેરની કિંમત 17.30 ટકા વધી છે.

6 / 6

Latest News Updates

Follow Us:
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે

એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video

આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા

સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી

ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !

સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ

સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ

પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો

રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો

પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ

g clip-path="url(#clip0_868_265)">