IPL 2024 KKR vs DC : કોલકાતા નાઈટ રાઈડર્સે દિલ્હી કેપિટલ્સને 7 વિકેટે હરાવ્યું

| Updated on: Apr 29, 2024 | 11:04 PM

ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનમાં આજે 47માં મુકાબલામાં કોલકાતા નાઈટ રાઈડર્સનો સામનો દિલ્હી કેપિટલ્સ સામે છે. મેચ પહેલા બંને ટીમના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો, જેમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતે ટોસ જીત્યો હતો અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

IPL 2024  KKR vs DC : કોલકાતા નાઈટ રાઈડર્સે દિલ્હી કેપિટલ્સને 7 વિકેટે હરાવ્યું
KKR vs DC

આજે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ક્રિકેટ સ્ટેડિયમમાં હોમ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સનો સામનો દિલ્હી કેપિટલ્સ સામે છે. મેચ પહેલા બંને ટીમના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો, જેમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતે ટોસ જીત્યો હતો અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સને હોમ ગ્રાઉન્ડ પર પહેલા બોલિંગ કરશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 29 Apr 2024 11:03 PM (IST)

    કોલકાતાએ દિલ્હીને હરાવ્યું

    કોલકાતા નાઈટ રાઈડર્સે દિલ્હી કેપિટલ્સને 7 વિકેટે હરાવ્યું

  • 29 Apr 2024 10:28 PM (IST)

    રિંકુ સિંહ 11 રન બનાવી આઉટ

    કોલકાતા નાઈટ રાઈડર્સને ત્રીજો ઝટકો, રિંકુ સિંહ 11 રન બનાવી થયો આઉટ, લિઝાદ વિલિયમ્સે લીધી વિકેટ

  • 29 Apr 2024 10:22 PM (IST)

    અક્ષર પટેલે લીધી બીજી વિકેટ

    કોલકાતા નાઈટ રાઈડર્સને બીજો ઝટકો, ફિલ સોલ્ટ 68 રન બનાવી થયો આઉટ, અક્ષર પટેલે લીધી વિકેટ

  • 29 Apr 2024 10:17 PM (IST)

    સુનિલ નારાયણ 15 રન બનાવી આઉટ

    કોલકાતા નાઈટ રાઈડર્સને પહેલો ઝટકો, સુનિલ નારાયણ 15 રન બનાવી થયો આઉટ, અક્ષર પટેલે લીધી વિકેટ

  • 29 Apr 2024 09:23 PM (IST)

    કોલકાતાને 154 રનનો ટાર્ગેટ

    દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને જીતવા 154 રનનો ટાર્ગેટ આપ્યો

  • 29 Apr 2024 08:50 PM (IST)

    વરુણ ચક્રવર્તીએ લીધી વિકેટ

    દિલ્હી કેપિટલ્સને આઠમો ઝટકો, કુમાર કુશાગ્રા 1 રન બનાવી થયો આઉટ, વરુણ ચક્રવર્તીએ લીધી વિકેટ

  • 29 Apr 2024 08:43 PM (IST)

    અક્ષર પટેલ 15 રન બનાવી આઉટ

    દિલ્હી કેપિટલ્સને સાતમો ઝટકો, અક્ષર પટેલ 15 રન બનાવી થયો આઉટ, સુનિલ નારાયણે લીધી વિકેટ

  • 29 Apr 2024 08:30 PM (IST)

    રિષભ પંત 27 રન બનાવી આઉટ

    દિલ્હી કેપિટલ્સને ચોથો ઝટકો, રિષભ પંત 27 રન બનાવી થયો આઉટ, વરુણ ચક્રવર્તીએ લીધી વિકેટ

  • 29 Apr 2024 08:28 PM (IST)

    10 ઓવર બાદ દિલ્હી 93/4

    10 ઓવર બાદ દિલ્હી કેપિટલ્સનો સ્કોર 93/4 , અક્ષર પટેલ-રિષભ પંતની મક્કમ બેટિંગ

  • 29 Apr 2024 08:14 PM (IST)

    અભિષેક પોરેલ ક્લીન બોલ્ડ

    દિલ્હી કેપિટલ્સને ચોથો ઝટકો, અભિષેક પોરેલે 18 રન બનાવી થયો આઉટ, હર્ષિત રાણાએ લીધી વિકેટ

  • 29 Apr 2024 08:05 PM (IST)

    પાવરપ્લે બાદ દિલ્હીનો કસોર 67/3

    પાવરપ્લે બાદ દિલ્હીનો કસોર 67/3, રિષભ પંત-અભિષેક પોરેલે સંભાળી બાજી

  • 29 Apr 2024 07:53 PM (IST)

    વૈભવ અરોરાએ લીધી બીજી વિકેટ

    દિલ્હી કેપિટલ્સને ત્રીજો ઝટકો, શાઈ હોપ 6 રન બનાવી થયો આઉટ, વૈભવ અરોરાએ લીધી વિકેટ

  • 29 Apr 2024 07:48 PM (IST)

    મેકગર્ક 12 રન બનાવી આઉટ

    દિલ્હી કેપિટલ્સને બીજો ઝટકો, જેક ફ્રેઝર-મેકગર્ક 12 રન બનાવી થયો આઉટ, મિશેલ સ્ટાર્કે લીધી વિકેટ

  • 29 Apr 2024 07:40 PM (IST)

    પૃથ્વી શો 13 રન બનાવી આઉટ

    દિલ્હી કેપિટલ્સને પહેલો ઝટકો, પૃથ્વી શો 13 રન બનાવી થયો આઉટ, વૈભવ અરોરાએ લીધી વિકેટ

  • 29 Apr 2024 07:11 PM (IST)

    કોલકાતા પ્લેઈંગ 11

    ફિલિપ સોલ્ટ (વિકેટ કીપર), સુનીલ નારાયણ, વેંકટેશ અય્યર, શ્રેયસ અય્યર (કેપ્ટન), આન્દ્રે રસેલ, રિંકુ સિંહ, રમનદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, વૈભવ અરોરા, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી

  • 29 Apr 2024 07:10 PM (IST)

    દિલ્હી પ્લેઈંગ 11

    પૃથ્વી શો, મેગાર્ક, શે હોપ, રિષભ પંત, ટ્રિસ્ટન સ્ટબ્સ, અભિષેક પોરેલ, અક્ષર પટેલ, કુલદીપ યાદલ, રસિક સલામ, લિઝાદ વિલિયમ્સ, ખલીલ અહેમદ.

  • 29 Apr 2024 07:09 PM (IST)

    KKRમાં બે બદલાવ

    મિચેલ સ્ટાર્ક, વૈભવ અરોરા KKRની પ્લેઈંગ ઈલેવનમાં પરત ફર્યા.

  • 29 Apr 2024 07:09 PM (IST)

    દિલ્હીમાં ફેરફાર

    પૃથ્વી શોની દિલ્હી ટીમમાં વાપસી, કુમાર કુશાગ્ર બહાર.

  • 29 Apr 2024 07:06 PM (IST)

    દિલ્હી કેપિટલ્સે ટોસ જીતી બેટિંગ પસંદ કરી

    આજે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ક્રિકેટ સ્ટેડિયમમાં હોમ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સનો સામનો દિલ્હી કેપિટલ્સ સામે છે. મેચ પહેલા બંને ટીમના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો, જેમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતે ટોસ જીત્યો હતો અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સને હોમ ગ્રાઉન્ડ પર પહેલા બોલિંગ કરશે.

Published On - Apr 29,2024 7:06 PM

Follow Us:
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
g clip-path="url(#clip0_868_265)">