Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Price Prediction : આ કંપની આવતા મે મહિનાની અંદર આપી શકે છે 10 થી 45 ટકા સુધીનું રિટર્ન

company can give a return : લોકો રિટર્ન મેળવવા માટે FD કરાવતા હોય છે. ફિક્સ્ડ ડિપોઝિટ બચત અને રોકાણ માટે ફેમસ છે. તેનું કારણ એ છે કે FD ખાતામાં જમા કરાયેલા પૈસા સુરક્ષિત છે અને નિશ્ચિત વળતર પણ આપે છે. આ તો વાત થઈ FDની. હવે અમે તમને આ ન્યૂઝમાં જણાવશું કે, આ કંપનીના શેર તમને FDથી પણ વધારે રિટર્ન આપી શકે છે. અમે તમને સ્ટોક એનાલિસીસ પરથી જણાવી રહ્યા છીએ.

| Updated on: May 01, 2024 | 6:33 AM
આજે તમને જણાવશું કે કંઈ કન્ડિશનમાં તમારે શેરને ખરીદવા જોઈએ. સ્ટોક એનાલિસિસમાં 3 શરતો પુરી થાય ત્યારે શેર ખરીદવા જોઈએ. પહેલી કન્ડિશન એ છે કે BUY નું સિગ્નલ આવવું જોઈએ. બીજી શરતએ છે કે Willium vix mix મુજબ તેની ગ્રીન કોલમ બનવી જોઈએ. ત્રીજી શરત મુજબ FAST K percemtage line પોઈન્ટ 20થી નીચે રહેવી જોઈએ. કોઈ પણ શેર ખરીદવા માટે અને વધારે રિટર્ન મેળવવા માટે આ 3 શરતો જ કાફી છે.

1 / 9
હવે આપણે જોઈએ, 3 કંપની INFOMEDIA PRESS LTDની વાત કરીએ તો ગ્રીન સિગ્નલ buy સાથે ઈન્ડિકેટર વિલિયમ પણ ગ્રીન કોલમ બનાવે છે અને Fast K line પોઈન્ટ 20ની નીચે બતાવે છે. આ કંપનીના શેર ખરીદવા માટે આટલી શરત પુરી થવી પુરતી છે. તો આવનારા સમયમાં તમે આ કંપનીના શેર ખરીદીને વધારે રિટર્ન મેળવીને શકો છો.

2 / 9
વાત કરીએ, ASTER DM Healthcare કંપનીના ચાર્ટમાં 15 એપ્રિલ પછી દરેક કોલમ ગ્રીનમાં ઉપર ઉઠતી જોવા મળે છે અને buy નું સિગ્નલ પણ ઉપર દેખાય છે. એક બીજી શરત એ પણ છે કે વિલિયમ ઈન્ડિકેટરની ગ્રીન લાઈન ઉપર દેખાતી બ્રાઉન લાઈનને ક્રોસ કરેલી દેખાય છે. આ માટે આ કંપનીના શેર પણ આવતા સમયમાં વધારે રિટર્ન આપી શકે છે.

3 / 9
કંપની ATAL REALTECH LTDમાં પણ ઉફર મુજબની જ બધી શરતોનું પાલન થતું જોવા મળી રહ્યું છે. તેમાં એક વધારે સચોટ રીતે 5મી શરત કહીએ તો વિલિયમ ઈન્ડિકેટરની ગ્રીન લાઈન ઉપરની હોરિઝોન્ટલ બ્લુ લાઈનને ક્રોસ કરે છે. તેથી આ કંપનીના શેર લેવા તે ફાયદામાં છે.

4 / 9
CYENT LTD કંપની પણ આવતા સમયમાં વધારે રિટર્ન આપી શકે છે. કેમ કે તેની Fast K લાઈન પોઈન્ટ 20થી નીચે બતાવે છે તેમજ buy સિગ્નલ અને સતત ગ્રીન કોલમ જોવા મળી રહી છે.

5 / 9
GUJARAT STATE PETR કંપનીને 22 એપ્રિલ પછી જોતાં buyનું સિગ્નલ અને Fast K લાઈન ઉપરના દરેક ચાર્ટની જેમ આમાં પણ નીચે જતી જોવા મળે છે. વિલિયમ ઈન્ડિકેટરની ગ્રીન લાઈન પણ બ્રાઉન લાઈન ક્રોસ કરીને ઉપર જતી રહી છે. તો આ કંપનીના શેર આવતા સમયે 10 ટકાથી વધારે રિટર્ન આપી શકે છે. તો આ કંપનીના શેર ખરીદવાનો સમય આવી ગયો છે.

6 / 9
L&T TECH કંપનીમાં પણ 3 શરતો તો પુરી થાય છે પણ વધારે સચોટ રુપે જોઈએ તો ગ્રીન કોલમ હોરિઝોન્ટલ ગ્રીન બ્રાઉન લાઈન અને બ્લુ લાઈનને ક્રોસ કરી ગઈ છે. એટલા માટે આ કંપનીનો શેર આવનારા સમયમાં સારુ એવું રિટર્ન આપી શકે છે.

7 / 9
SUN PHARMA ADVANCED RESEARCH કંપની માં buyનું સિગ્નલ જોવા મળે છે તેમજ ગ્રીન કોલમ સતત ઉપર જ ઉઠી રહી છે. Fast K લાઈન પોઈન્ટ 20થી નીચે ચાલી રહી છે. આ 3 શરતો પરથી એવું કહી શકાય કે આ સન ફાર્મા કંપની પણ આવનારા મે મહિનામાં અંદાજે 10 થી 45 ટકા જેટલું રિટર્ન આપી શકે છે.

8 / 9
stock market disclaimer

stock market disclaimer

9 / 9
Follow Us:
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ

વાઘોડિયામાં 1.59 લાખ પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ ઝડપાઇ

આકાશમાં માત્ર 2 સેકન્ડના પ્રકાશે જગાવ્યુ કુતુહલ, જુઓ Video

સાપુતારા હિલ સ્ટેશનમાં 90 વર્ષીય દાદીનો Segway રાઈડનો Video

7 વર્ષની બાળકીએ જીતી લીધુ ગૃહમંત્રી અમિત શાહનું દિલ, થયા પ્રભાવિત

ઉંટવડમાં કોપર વાયરની ચોરી, 3 તસ્કરો CCTVમાં કેદ

ઓસ્ટ્રેલિયન PM એન્થોની અલ્બેનીઝ BAPS સંસ્થાના કાર્યક્રમમાં હાજર રહ્યાં

Ahmedabad : કુબેરનગર વિસ્તારમાં મંદિરના પૂજારીએ કરી આત્મહત્યા

Vadodara : કાર અને મીની બસ વચ્ચે સર્જાયો અકસ્માત

આ 4 રાશિના જાતકોને લાંબા અંતરની યાત્રા કે પ્રવાસ પર જવાના સંકેત બનશે

g clip-path="url(#clip0_868_265)">