શેરબજારના રોકાણકારો માટે કામના સમાચાર, 23 થી 25 માર્ચ સતત ત્રણ દિવસ સ્ટોક માર્કેટ બંધ રહેશે

આજે 18 માર્ચના રોજ સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે શેરબજાર મજબૂતી સાથે બંધ થયા છે. સેન્સેક્સ 104.99 પોઈન્ટ ઉછળીને 72,748.42 પોઈન્ટ પર બંધ થયો હતો. નિફ્ટી પણ 27.80 પોઈન્ટના વધારા સાથે 22,051.15 પોઈન્ટ પર બંધ થયો હતો. ટાટા ગ્રુપના શેરમાં આજે સારો ઉછાળો જોવા મળ્યો હતો.

| Updated on: Mar 18, 2024 | 5:40 PM
આજે 18 માર્ચના રોજ સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે શેરબજાર મજબૂતી સાથે બંધ થયા છે. સેન્સેક્સ 104.99 પોઈન્ટ ઉછળીને 72,748.42 પોઈન્ટ પર બંધ થયો હતો. નિફ્ટી પણ 27.80 પોઈન્ટના વધારા સાથે 22,051.15 પોઈન્ટ પર બંધ થયો હતો. ટાટા ગ્રુપના શેરમાં આજે સારો ઉછાળો જોવા મળ્યો હતો. ટાટા સ્ટીલ સૌથી વધુ 5.01 ટકા વધ્યો હતો.

1 / 5
સેન્સેક્સ કંપનીઓમાં ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, મારુતિ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, JSW સ્ટીલ, રિલાયન્સ અને HCL ટેક્નોલોજિસના શેર વધ્યા હતા. બીજી તરફ એશિયન પેઇન્ટ્સ, પાવર ગ્રીડ, ટાઇટન અને વિપ્રોમાં ઘટાડો નોંધાયો હતો. શુક્રવારે FII દ્વારા 848.56 કરોડ રૂપિયાના શેર ખરીદવામાં આવ્યા હતા.

2 / 5
આગામી 23 થી 25 માર્ચ દરમિયાન સતત ત્રણ દિવસ શેરબજાર બંધ રહેશે. 23 માર્ચના રોજ શનિવાર અને 24 માર્ચના રોજ રવિવાર છે, તેથી શેરબજારમાં રજા રહેશે. આ ઉપરાંત 25 માર્ચ અને સોમવારના રોજ હોળી/ધુળેટીનો તહેવાર આવે છે. BSEના પરિપત્ર મુજબ તે દિવસે શેરબજાર બંધ રહેવાના છે.

3 / 5
આ પહેલા 9 માર્ચે શનિવાર અને 10 માર્ચે રવિવાર હોવાથી શેરબજાર બંધ રહ્યા હતા. 8 માર્ચને શુક્રવારે મહાશિવરાત્રિનો તહેવાર હોવાથી બજારમાં રજા હતી. ગુરુવારના કામકાજ બાદ તમામ બેંક અને શેરબજાર સીધા સોમવારે ખુલ્યા હતા. બેંક અને શેરબજારમાં સતત 3 દિવસની રજા રહી હતી.

4 / 5
માર્ચ મહિનામાં શેરબજાર શનિવાર અને રવિવાર ઉપરાંત ત્રણ દિવસ બંધ રહેશે. માર્ચમાં કુલ ત્રણ રજાઓ આવે છે. જેમાં 8 માર્ચને શુક્રવારે મહાશિવરાત્રિ, 25 માર્ચને સોમવારના રોજ હોળી/ધુળેટીના કારણે અને 29 માર્ચને શુક્રવારના રોજ ગુડ ફ્રાઈડેના કારણે શેરબજાર બંધ રહેશે.

5 / 5

Latest News Updates

Follow Us:
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ

અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ

રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર

રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી

સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન

અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા

PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા

કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા

રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર

g clip-path="url(#clip0_868_265)">