શેરબજારમાં કમાણી કરાવશે 13 F&O સ્ટોક, અદાણી અને TATAના શેર પણ સામેલ, જુઓ List

શેરબજારમાં કમાણી કરવા માટે તમામ લોકો એવા સ્ટોકની શોધમાં હોય છે જે તેમને ઓછા સમયમાં વધુ નફો આવે. ત્યારે અહીં BSEની 5500 અને NSE ની 2500 કંપની માંથી 175 કંપનીમાં ફ્યુચર અને ઓપ્શન ટ્રેડિંગ થાય છે. જોકે અહીં 13 એવી કંપનીઓનું લિસ્ટ આપવામાં આવ્યું છે. જેની કિંમત હવે આગામી સમયમાં વધશે. સપ્ટેમ્બર અને ઓકટોબર માસનું ફૂયુચર લેવામાં આવે તો આ ઇન્ડિકેટર વડે શેરમાં કમાણી કરી શકો છો.

| Updated on: Aug 17, 2024 | 6:26 PM
શેર બજાર આખું સ્ટ્રેટેજી વડે સરળતાથી સમજી શકાય છે. આ સમજવા માટે કેટલાક ઇન્ડિકેટર મહત્વના હોય છે. શેરમાર્કેટમાં અનેક એવા ઇન્ડિકેટર છે જેણે સમજતા લગભગ ખૂબ લાંબો સમય નીકળી જાય છે. પરંતુ આ કામ સરળ બને તે માટે અહીં 13 જેટલા સ્ટોકનું લિસ્ટ આપવામાં આવ્યું છે. જેમા રોકાણ કરી તમે સારી આવક મેળવી શકો છો. આ એવી સ્થિતિ છે જેમાં રોકાણકારો પોતાના શેર વેચીને જતાં રહ્યા છે. એટલે કે આ સ્ટોક પોતાની એક્સ્ટ્રીમ બોટમની ટચ કરી ચૂકી છે. અને ત્યાંથી હવે ઉપર તરફ આવશે.

1 / 15
Birlasoft Ltd : બિરલાસોફ્ટ કમ્પ્યુટર પ્રોગ્રામિંગ, કન્સલ્ટન્સી અને સંબંધિત પ્રવૃત્તિઓમાં રોકાયેલ છે. તે મુખ્યત્વે બેન્કિંગ, નાણાકીય સેવાઓ અને વીમા, જીવન વિજ્ઞાન અને સેવાઓ, ઉર્જા સંસાધનો અને ઉપયોગિતાઓ અને ઉત્પાદનમાં તેના ગ્રાહકોને સોફ્ટવેર ડેવલપમેન્ટ અને IT કન્સલ્ટિંગ પ્રદાન કરે છે. આ શેર પોતાની એક્સ્ટ્રીમ બોટમ લાઇન હીટ કરી ચૂક્યો છે જ્યાંથી તે હવે ઉપર તરફ જશે. છેલ્લા એક મહિનામાં આ શેર -19.67% ઘટીને શુક્રવારે 16 ઓગસ્ટના રોજ 602.00 પર બંધ થયો હતો. જેમાં આગામી સમયમાં નફો થશે.

2 / 15
ACC Ltd : ACC લિમિટેડ (1936 માં સ્થાપિત), અદાણી જૂથના સભ્ય, મુખ્યત્વે સિમેન્ટ અને રેડી મિક્સ કોંક્રિટના ઉત્પાદન અને વેચાણના વ્યવસાય સાથે સંકળાયેલા છે. કંપની સમગ્ર ભારતમાં ઉત્પાદન સુવિધાઓ ધરાવે છે અને મુખ્યત્વે સ્થાનિક બજારને પૂરી પાડે છે. આ શેર પોતાની એક્સ્ટ્રીમ બોટમ લાઇન હીટ કરી ચૂક્યો છે. જે અહીંથી હવે ઉપર તરફ જશે.  છેલ્લા એક મહિનામાં આ શેર -12.90% ઘટી શુક્રવારે 16 ઓગસ્ટના રોજ 2,339.80 પર બંધ થયો હતો.

3 / 15
Tata Steel Ltd : આ કંપની 1907 માં એશિયાની પ્રથમ સંકલિત ખાનગી સ્ટીલ કંપની સેટઅપ છે. કંપની આયર્ન ઓર અને કોલસાના ખાણકામ અને પ્રોસેસિંગથી લઈને ફિનિશ્ડ ઉત્પાદનોના ઉત્પાદન અને વિતરણ સુધી સ્ટીલ ઉત્પાદનની સમગ્ર મૂલ્ય શૃંખલામાં હાજરી ધરાવે છે. કંપનીએ 2025 સુધીમાં સ્થાનિક સ્ટીલ ઉત્પાદન ક્ષમતાને 30 MnTPA સુધી વધારવાનું લક્ષ્ય રાખ્યું છે. આ કંપનીનો શેર પોતાની એક્સ્ટ્રીમ બોટમ લાઇન હીટ કરી ચૂક્યો છે. જે શુક્રવારે 149.50 પર બંધ થયો હતો.

4 / 15
LIC Housing Finance Ltd : આ એક નેશનલ હાઉસિંગ બેંક (NHB) સાથે નોંધાયેલ હાઉસિંગ ફાઇનાન્સ કંપની છે અને તે મુખ્યત્વે રહેણાંકની ખરીદી/બાંધકામમાં ધિરાણ કરે છે.વ્યક્તિઓને ફ્લેટ / મકાનો અને વિકાસકર્તાઓને પ્રોજેક્ટ ફાઇનાન્સ, પ્રોપર્ટી સામે લોન (LAP), કોમર્શિયલ પ્રોપર્ટી માટે લીઝ રેન્ટલ ડિસ્કાઉન્ટિંગ (LRD) તેમજ કોમર્શિયલ દુકાનો/શોરૂમની ખરીદી સાથે જોડાયેલા છે. આ કંપનીનો શેર પોતાની એક્સ્ટ્રીમ બોટમ લાઇન હીટ કરી ચૂક્યો છે. શુક્રવારે આ શેર 659.00 પર બંધ થયો હતો. જે આગળના સમયમાં હવે વધશે.

5 / 15
IndusInd Bank Limited : 1994માં બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 હેઠળ કોમર્શિયલ બેંક તરીકે સામેલ કરવામાં આવી હતી. બેંક સાર્વજનિક રીતે રાખવામાં આવે છે અને ટ્રેઝરી કામગીરી હાથ ધરવા ઉપરાંત કોર્પોરેટ અને રિટેલ ગ્રાહકોને બેંકિંગ ઉત્પાદનો અને નાણાકીય સેવાઓની વિશાળ શ્રેણી પૂરી પાડે છે. બેંક ભારતમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્રો સહિત ભારતમાં કાર્ય કરે છે. આ બેંકનો શેર પોતાની એક્સ્ટ્રીમ બોટમ લાઇન હીટ કરી ચૂક્યો છે. શુક્રવારે આ શેર 1,362.65 ની કિંમત પર બંધ થયો હતો.

6 / 15
Exide Industries Limited : આ કંપની મુખ્યત્વે ભારતમાં સ્ટોરેજ બેટરી અને સંલગ્ન ઉત્પાદનોના ઉત્પાદનમાં રોકાયેલ છે. આ કંપનીનો શેર શુક્રવારે 494.95 પર બંધ થયો હતો. જોકે આ શેર પોતાની એક્સ્ટ્રીમ બોટમ લાઇન હીટ કરી ચૂક્યો છે. હવે આ શેર ઉપર તરફ વધશે.

7 / 15
IDFC LTD : આ કંપનીની સ્થાપના 1997 માં કરવામાં આવી હતી. તે એક નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની (NBFC) છે જેનું નિયમન ભારતીય રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવે છે. આ કંપનીનો શેર શુક્રવારે  107.75 પર બંધ થયો હતો. જોકે હવે આ પોતાની એક્સ્ટ્રીમ બોટમ લાઇન હીટ કરી ચૂક્યો હોવાથી ઉપર તરફ વધશે. જે રોકાણકારને નફો કરવી શકે છે.

8 / 15
IDFC FIRST BANK : આ કંપની બેંકિંગ સેવાઓના વ્યવસાય સાથે સંકળાયેલી છે. IDFC FIRST બેંકની સ્થાપના 18 ડિસેમ્બર, 2018 ના રોજ અગાઉની IDFC બેંક અને અગાઉની કેપિટલ ફર્સ્ટના વિલીનીકરણ દ્વારા કરવામાં આવી હતી. આ કંપનીનો શેર પોતાની એક્સ્ટ્રીમ બોટમ લાઇન હીટ કરી ચૂક્યો હોવાથી ઉપર તરફ વધશે. શુક્રવારે આ શેર 71.93 પર બંધ થયો હતો.

9 / 15
IRCTC : 1999 માં સ્થાપિત, IRCTC એ મિની રત્ન (કેટેગરી 1, સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝિસ) છે અને ઓનલાઈન રેલવે ટિકિટ, કેટરિંગ સેવાઓ અને પેકેજ્ડ પીવાનું પાણી પ્રદાન કરવા માટે ભારત સરકાર દ્વારા અધિકૃત એકમાત્ર કંપની છે. આ કંપનીનો શેર શુક્રવરે શેરબજારમાં 922.00 પર બંધ થયો હતો. જોકે આ શેર પોતાની એક્સ્ટ્રીમ બોટમ લાઇન હીટ કરી ચૂક્યો હોવાથી ઉપર તરફ વધશે.

10 / 15
Astral Poly Technik Ltd : આ કંપનીની સ્થાપના 1996 માં કરવામાં આવી હતી, જેનો હેતુ દેશમાં ભારત તરફી પ્લમ્બિંગ અને ડ્રેનેજ સિસ્ટમ્સનું ઉત્પાદન કરવાનો હતો. તેણે વર્ષોથી એડહેસિવ બિઝનેસમાં પણ પ્રવેશ કર્યો છે. આ કંપનીના શેર પોતાની પોતાની એક્સ્ટ્રીમ બોટમ લાઇન હીટ કરી ચૂક્યા છે જે બાદ હવે શેર ઉપર તરફ વધશે. એટલે કે હાલમાં આ શેરમાં રોકાણ કરવાથી સારી કમાણી થઈ શકશે. શુક્રવારે આ શેર 1,887.40 પર બંધ થયો હતો.

11 / 15
Shree Cement Ltd : શ્રી સિમેન્ટ સિમેન્ટ એ સિમેન્ટ સંબંધિત ઉત્પાદનોના ઉત્પાદન અને વેચાણમાં રોકાયેલ છે અને દેશના સૌથી ઓછા ખર્ચે ઉત્પાદકોમાંનું એક છે. તે 46.4 MTPA ની સ્થાપિત ક્ષમતા સાથે ભારતમાં 3જી સૌથી મોટી** સિમેન્ટ ઉત્પાદક છે. આ કંપનીનો શેર શુક્રવારે 24,700.05 પર બંધ થયો હતો. આ કંપનીનો શેર પોતાની એક્સ્ટ્રીમ બોટમ લાઇન હીટ કરી ચૂક્યો છે. જે બાદ હવે ઉપર તરફ વધશે.

12 / 15
Axis Bank Ltd : ડિસેમ્બર 1993 માં સ્થાપિત, એક્સિસ બેંક લિમિટેડ એ ખાનગી ક્ષેત્રની બેંક છે. તે ખાનગી ક્ષેત્રની બેંકોમાં શાખાઓનું ત્રીજું સૌથી મોટું નેટવર્ક ધરાવે છે અને DIFC (દુબઈ) અને સિંગાપોરમાં શાખાઓ દ્વારા આંતરરાષ્ટ્રીય હાજરી સાથે અબુ ધાબી, શારજાહ, માં પ્રતિનિધિ કચેરીઓ ધરાવે છે. આ કંપનીનો શેર શુક્રવારે 1,166.80 પર બંધ થયો હતો. જોકે હવે આ પોતાની એક્સ્ટ્રીમ બોટમ લાઇન હીટ કરી ચૂક્યો હોવાથી ઉપર તરફ વધશે.

13 / 15
RBL Bank : 1943 માં સ્થાપિત, આરબીએલ બેંક એ એક બેંકિંગ કંપની છે જે પાંચ વ્યવસાય વર્ટિકલ હેઠળ વિશિષ્ટ સેવાઓ પ્રદાન કરવામાં રોકાયેલ છે જેમ કે: કોર્પોરેટ બેંકિંગ, કોમર્શિયલ બેંકિંગ, બ્રાંચ અને બિઝનેસ બેંકિંગ, રિટેલ એસેટ્સ અને ટ્રેઝરી અને ફાઇનાન્સિયલ માર્કેટ ઓપરેશન્સ. આ કંપનીનો શેર શુક્રવારે 206.55 પર બંધ થયો હતો. શેર પોતાની એક્સ્ટ્રીમ બોટમ લાઇન હીટ કરી ચૂક્યો છે. હવે આ શેર ઉપર તરફ વધશે. જેમાં રોકાણકારોને ફાયદો થશે.

14 / 15
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે,  અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

15 / 15
Follow Us:
મહેસાણાના ધરોઈ ડેમની જળસપાટીમાં વધારો, હાલ ડેમની જળસપાટી 615.22 ફૂટ

ગુજરાતના આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા

આ રાશિના જાતકો આજે ગુસ્સા અને વાણી પણ નિયંત્રણ રાખવું

ગુજરાતના આ ગામના શ્વાન પણ છે કરોડપતિ, દર વર્ષે કમાય છે કરોડો રૂપિયા

નવરાત્રીમાં લવ જેહાદના કેસ અટકાવવા રાજકોટ ગરબા આયોજકોએ કરી તૈયારી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 અને 16 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે

નખત્રાણા કોટડા જડોદરા ગામે ગણપતિ પંડાલમાં પથ્થરમારો ! 7 લોકોની અટકાયત

કચ્છમાં ભેદી બીમારી બાદ રાજ્ય સરકાર એક્શનમાં

અંબાજીમાં ભાદરવી પૂનમની ભીડ જોવા મળી, વ્યાસવાડીનો રથ અંબાજી પહોંચ્યો

અરવલ્લી પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોના પાકને નુકશાનની સંભાવના

g clip-path="url(#clip0_868_265)">