અભિનેત્રીનો જન્મ રાજકોટમાં થયો, ગુજરાતી,હિન્દી અને તમિલ ભાષામાં કરી ચૂકી છે કામ
શ્રદ્ધા ડાંગર એક ભારતીય અભિનેત્રી અને મોડલ છે, જે મુખ્યત્વે ગુજરાતી મનોરંજન ઉદ્યોગમાં કામ કરે છે. અભિનેત્રીનું બાળપણ રાજકોટમાં પસાર થયું છે. તો આજે આપણે ગુજરાતી અભિનેત્રી શ્રદ્ધા ડાંગરના પરિવાર વિશે વાત કરીશું.
Most Read Stories