BBA અને B.Com માં શું તફાવત છે?

11 Sep 2024

Pic credit - Freepik

BBA અને B.Com બંને ગ્રેજ્યુએશન કોર્સ છે અને વિદ્યાર્થીઓમાં બંનેની માગ છે.

ગ્રેજ્યુએશન કોર્સ

BBA ને બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને B.Com ને બેચલર ઓફ કોમર્સ કહેવામાં આવે છે.

આખું નામ શું છે?

BBA અને B.Com બંને કોર્સમાં બિઝનેસ, ફાઇનાન્સ અને મેનેજમેન્ટ જેવા વિષયો ભણાવવામાં આવે છે.

શું અભ્યાસ કરાવામાં આવે છે?

આવો જાણીએ કે BBA અને B.Com વચ્ચે શું તફાવત છે, 12માં પછી વિદ્યાર્થીઓએ શેમાંથી ગ્રેજ્યુએટ થવું જોઈએ?

કોની પસંદગી કરવી?

B.Com નાણાકીય અને આર્થિક સિદ્ધાંતો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યારે BBA મેનેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

શું તફાવત છે?

 B.Com ફાઇનાન્સ કૌશલ્યો પર ભાર મૂકે છે, જ્યારે BBA મેનેજમેન્ટ કૌશલ્યો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

BBA અને B.Com વચ્ચેનો તફાવત 

B.Com કર્યા પછી, વિદ્યાર્થીઓ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ અને કંપની સેક્રેટરીમાં કરિયર બનાવી શકે છે.

B.Com કરિયર

 બીબીએ કર્યા બાદ વિદ્યાર્થીઓ એમબીએ સહિત અન્ય ઘણા મેનેજમેન્ટ કોર્સ કરીને કરિયર બનાવી શકે છે.

બીબીએ કરિયર

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો