કતાર ફિફા વર્લ્ડ કપ 2022માં 5 નવા નિયમો, નવા અંદાજમાં જોવા મળશે ફૂટબોલ મેચ

કતારમાં 20 નવેમ્બરથી ફિફા વર્લ્ડકપ શરુ થવા જઈ રહ્યો છે. હાલમાં જ દર્શકો માટે કેટલાક વિવાદીત નિયમો કતારમાં બનાવવામાં આવ્યા છે. કતાર ફિફા વર્લ્ડકપમાં ફૂટબોલની મેચ પણ નવા અંદાજમાં જોવા મળશે. આ ફિફા વર્લ્ડકપમાં નવા 5 નિયમો લાગુ થવા જઈ રહ્યા છે.

Nov 20, 2022 | 7:52 PM
Abhigna Maisuria

|

Nov 20, 2022 | 7:52 PM

ફૂટબોલની રમતમાં પહેલા 3 અવેજી ખેલાડી રાખવામાં આવતા હતા. આ વર્લ્ડકપની મેચોમાં દરેક ટીમ 5 અવેજી ખેલાડીઓ રાખી શકશે. અવેજી ખેલાડીનો ઉપયોગ અન્ય ખેલાડી ઈજાગ્રસ્ત થાય અથવા તેને આરામની જરુર હોય ત્યારે થાય છે.

1 / 5
આ વખતે ફિફા વર્લ્ડકપમાં 3 મહિલા રેફરી જોવા મળશે. પહેલી વાર પુરુષ ફિફા વર્લ્ડકપમાં મહિલા રેફરી જોવા મળશે.

2 / 5
 પેનલ્ટી કિક કરતા પહેલા ગોલકીપરે ઓછામાં એક પગ લાઇન પર રાખવો જરૂરી છે.  આ પહેલા ઘણી ટુર્નામેન્ટમાં આ નિયમ હતો.

3 / 5
ઓફસાઇડના નિયમનું પાલન કરવવા માટે આ વખતે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. અગાઉ ઓફસાઈડ કોલ 70 સેકન્ડ લેવાતો હતો પરંતુ તેની મદદથી તે સમય ઘટીને માત્ર 20 સેકન્ડ થઈ ગયો છે. આ ટેક્નોલોજી ગોલ-લાઈન ટેક્નોલોજી જેવી જ છે અને તે VAR નું અપગ્રેડેડ વર્ઝન છે.

4 / 5
પહેલા ફૂટબોલ ટીમ માટે 18 ખેલાડીઓ લેવામાં આવતા હતા. પછી તેની સંખ્યા 23 થઈ, આ ફિફા વર્લ્ડકપમાં ટીમમાં 26 ખેલાડીઓ હશે. તેમાંથી 11 ખેલાડીઓને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવશે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati