‘કરો યા મરો’ મેચ પહેલા ભારતીય હોકી ટીમને ઝટકો, અનુભવી ખેલાડી આગામી મેચમાંથી બહાર
વર્લ્ડકપમાં વેલ્સ સામેની આગામી મેચ ભારતીય હોકી ટીમ માટે ઘણી મહત્વની છે અને આ મેચમાં તેને જીતની સખત જરૂર છે પરંતુ આ મેચ પહેલા તેને આંચકો લાગ્યો છે.
Most Read Stories