01 January

Photo : Instagram

આ સ્ટાર કિડ્સ વર્ષ 2025માં બોલિવૂડમાં ડેબ્યૂ કરી શકે છે

01 January

Photo : Instagram

રવિના ટંડનની દીકરી રાશા થડાની બોલિવુડમાં ડેબ્યુ કરશે

01 January

Photo : Instagram

ફિલ્મ આઝાદમાં રાશા ટ્રેડિશનલ લુકમાં જોવા મળશે

01 January

Photo : Instagram

અભિષેક કપૂર દ્વારા નિર્દેશિત ફિલ્મ અમન દેવગન જોવા મળશે

01 January

Photo : Instagram

ઇબ્રાહિમ ધર્મા પ્રોડક્શન દ્વારા નિર્મિત ફિલ્મથી અભિનય કારકિર્દી શરૂ કરવા માટે તૈયાર છે

01 January

Photo : Instagram

ઇબ્રાહિમ સૈફ અલી ખાન અને અમૃતા સિંહનો દીકરો છે

01 January

Photo : Instagram

શનાયા તેની પ્રથમ ફિલ્મમાં લક્ષ્ય લાલવાણી અને ગુરફતેહ પરિઝાદા સાથે કામ કરશે 

Photo : Instagram

અહાન યશરાજ ફિલ્મ્સ બેનર હેઠળ ડેબ્યૂ કરવા માટે તૈયાર છે

Photo : Instagram

સ્ટાર કિડ્સના ડેબ્યુની ચાહકો રાહ જોઈ રહ્યા છે