Experts Buying Advice: પેપ્સી માટે બોટલિંગ કરે છે કંપની, લિસ્ટિંગ પછી આપી રહી છે જોરદાર વળતર, એક્સપર્ટ છે બુલિશ
વર્ષ 2023માં આ કંપનીના શેરના ભાવમાં 87 ટકાનો વધારો જોવા મળ્યો છે. 2022માં કંપનીના શેરના ભાવમાં 145 ટકાનો વધારો થયો હતો અને 2021માં શેર 45 ટકા વળતર આપવામાં સફળ રહ્યો હતો. આ વર્ષે કંપનીના શેરના ભાવમાં 30 ટકાનો વધારો જોવા મળ્યો છે. જે છેલ્લા 3 વર્ષથી ઓછો છે.
Most Read Stories