ટેસ્ટ મેચમાં ખેલાડીઓ સફેદ કપડા કેમ પહેરે છે?

 1 જાન્યુઆરી 2025

ટેસ્ટ મેચમાં દરેક ખેલાડી  સફેદ રંગના જ કપડા પહેરીને મેદાનમાં રમત જોવા મળે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ટેસ્ટ મેચમાં સફેદ રંગના  કપડા પહેરવા પાછળ  અનેક કારણો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ટેસ્ટ મેચમાં સફેદ કપડા પહેરવા એક જૂની પરંપરા છે, જે ઘણી રીતે ખેલાડીઓ માટે ફાયદાકારક પણ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સૌથી મોટું કારણ  લાલ બોલ છે, જેનો ઉપયોગ ટેસ્ટ ક્રિકેટમાં થાય છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સફેદ જર્સીમાં રમતી વખતે લાલ રંગના બોલની મુવમેન્ટને સમજવામાં મદદ મળે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

  જર્સીનો સફેદ રંગ  સૂર્યની ગરમીને ઘટાડે છે ખેલાડીઓ માટે સફેદ જર્સી આરામદાયક રહે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

એવું કહેવાય છે કે  સફેદ જર્સીને કારણે ખેલાડીઓનું સ્ટ્રેસ લેવલ પણ ઓછું રહે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જર્સીના સફેદ રંગે ટેસ્ટ ક્રિકેટને એક અલગ ઓળખ આપી છે જે ટેસ્ટ ક્રિકેટનું ઐતિહાસિક મહત્વ દર્શાવે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM