Pv Sindhu Net Worth : પીવી સિંધુ કેટલી સંપત્તિની માલિક છે ? ગિફ્ટમાં મળી ચૂકી છે કાર

ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ 22 ડિસેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાય રહી છે. પીવી સિંધુ વેંકટ દત્તા સાઈ સાથે ધામધુમથી લગ્ન કરી રહી છે.શું તમે જાણો છો કે, સિંધુ કેટલી સંપત્તિની માલિક છે. તો તમને જણાવી દઈએ કે, પીવી સિંધુ દુનિયાની સૌથી અમીર બેડમિન્ટન ખેલાડી રહી ચૂકી છે.

| Updated on: Dec 22, 2024 | 11:41 AM
ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ દુલ્હન બની છે. રાજસ્થાનના ઉદયપુરમાં લગ્નની વિધી શરુ થઈ ચૂકી છે. સિંધુ દુનિયાની સૌથી અમીર બેડમિન્ટન ખેલાડીમાંથી એક છે. તેની પાસે કરોડો રુપિયાની સંપત્તિ છે.

1 / 6
29 વર્ષીય પીવી સિંધુનો જન્મ હૈદરાબાદમાં થયો હતો. 5 જુલાઈ 1995ના રોજ હૈદરાબાદમાં જન્મેલી પીવી સિંધુનું આખું નામ પુસર્લા વેંકટ સિંધુ છે. ઓલિમ્પિકમાં સિંધુ એક માત્ર બેડમિન્ટન ખેલાડી છે. જેમણે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પોતાને નામ કર્યા છે.

2 / 6
 પીવી સિંધુએ પોતાના કરિયરમાં અત્યારસુધી મોટું નામ કમાયું છે. મીડિયા રિપોર્ટ મુજબ પીવી સિંધુની ટોટલ નેટવર્થની વાત કરીએ તો સિંધુની નેટવર્થ અંદાજે 60 કરોડ રુપિયા છે. તે ભારત જ નહિ પરંતુ દુનિયાની સૌથી અમીર બેડમિન્ટ ખેલાડીમાંથી એક છે.

3 / 6
ભારતની આ મશહુર ખેલાડી પાસે અનેક લગ્ઝરી અને મોંઘી કારણ છે. એક કાર તેને ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે ગિફટમાં આપી હતી. આ સિવાય આનંદ મહેન્દ્રાએ પણ તેને થાર ગિફ્ટ કરી છે. સિંધુ પાસે બીએમડબલ્યુ જેવી મોંઘી બ્રાન્ડની કારો પણ છે.

4 / 6
બેડમિન્ટન રમવાની સાથે, પીવી સિંધુની આવકનો સ્ત્રોત પણ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ છે.

5 / 6
 તે બેંક ઓફ બરોડા, એશિયન પેઈન્ટ્સ અને મેબેલાઈન જેવી બ્રાન્ડ માટે જાહેરાતો કરે છે. એક સમયે તેની નેટવર્થ અંદાજે 38.9 કરોડ રુપિયા હતી.

6 / 6
Follow Us:
અમદાવાદમાં ગુનાખોરી ડામવા પોલીસ એકશનમાં, પોલીસકર્મી કોમ્બિંગમાં જોડાયા

સાબરમતી વિસ્તારમાં પાર્સલ બોમ્બનો કેસમાં 2 આરોપીની ધરપકડ

આ રાશિના જાતકોના સુખ-સુવિધામાં વધારો થશે

રાણાજીના ભાલા સાથે બાપુની ગુજરાતની રાજનીતિમાં એન્ટ્રી-Video બાપુ Uncut

ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી

Video : દ્વારકાધીશની સ્કુબા ડાઇવર્સ દ્વારા અનોખી જળ પૂજા

જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક

નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન

ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત

બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ

g clip-path="url(#clip0_868_265)">